________________
૩ર૬
સધ યાને ધર્મનું સ્વરૂપ અથરૂપે ઉભરાઈ આવ્યું છે (વિચારે પિતાને દુઃખ કરતાં ધર્મની નિંદાનું દુઃખ વધારે લાગ્યું કે નહિ ?)
ગુરૂએ કહ્યું ધમની થતી નિદા તને ખટકે છે તે સારી વાત છે. અમને પ્રભુની આજ્ઞા છે કે કર્મના કારણે પીડાતા આત્માઓને ધર્મને સર્વ મંગળમય માર્ગ બતાવે અને એ માર્ગ ઉપર ચઢવાની પ્રેરણા કરવી એટલે આજે હું તને જિનેશ્વર દેએ પ્રકાશે ધમરાધના માર્ગ બતાવું છું. એમ કહીને ગુરૂએ એમને નવપદની આરાધના કરવાનું કહ્યું. જે કરવાથી અશુભ કર્મને નાશ થઈ ફરીથી સુખ-સાહ્યબીને પામ્યાં. એ શ્રીપાલ ચરિત્ર બધાએ સાંભળ્યું તે હશે ? -ધર્મના ટ્રેલીઓથી થતી ધર્મની નિંદા -
ચાર કષાયમાં ફોધ કષાય એ બળવાન છે કે તેને ઉદયકાળ આવે ત્યારે આત્માને કેલમાં ધકેલી દે છે. ત્યારે ધર્મ કરનાર કોઈ કાધના આવેશમાં આવીને કાંઈ કહેતે હોય અથવા કરતો હોય તે લકે કહેશે કે જુઓ ધર્મ. આવા ધર્મ કરનારા કરતાં અમે ધર્મ નહીં કરનારા સારા.
વાહ...શું ધર્મથી આ તોફાન જાગી પડ્યું હતું ? ધર્મ કદી ક્રોધ કરવાનું શીખવે છે ખરા ? એ માણસને કોધ ગુનેગાર હોવા છતાં ધર્મને કેમ વગોવણીની ફાંસીએ ચડાવી દેવા ?
વસ્તુતઃ ધર્મ શ્રેષીઓને ગમે તે બહાનું આગળ કરીને