________________
ખંડ : ૨ જે
૩૨૯ અંબડે જાણ્યું કે સુલના પિતાના ધર્મમાંથી ચલિત થાય તેમ નથી. છેલ્લે એ દિવસે નગરીને ચોથે દરવાજે પચીસમાં તીર્થકરનું રૂપ કરીને સિંહાસન ઉપર બેક જમાવી. ત્યારે તે આખીચ નગરીના લોકો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા. પણ નુકસાન ગઈ. ત્યારે ઘણી બાઈઓએ સુલસાને કીધું કે, હે જુલસા ! હવે તે તારા ભગવાન પધાર્યા છે. તે કેમ દર્શન કરવા આવતી નથી. અલસાએ જવાબ આપે કે આ તે કે વી છે ઢોંગી. અમારા તીર્થકર ભગવાન વસ જ છે. પચીસ તીર્થકર સંઘ છે. આ તે કઈ પાખંડી છે.
અબડે સુલસાની વાત લેકમુખે સાંભળી એટલે એને પાકી ખાત્રી થઈ ગઈ કે ભગવંતે ધર્મલાભ પાઠવ્યા છે તે યેગ્ય જ છે. તે લાયક છે. સુલસાની આત્મનિષ્ઠા મેરૂ જેવી ચંચળ છે. તેમાં શંકાને સ્થાન નથી. - પ્રત્યેક પ્રયત્નમાં નિષ્ફળ ગયેલ અંબડઃ
લકાને ત્યાં (કપાળે ચંદનનું તિલક કરીને સ્વામીભાઈ તરીકે ગો. ત્યારે સુલસાએ આદરભાવ આપે. અંબડે ભગવાન ધર્મલાભ સંદેશ આપ્યું. તે સાંભળીને સુલસાના રૂવાડે રૂંવાડે ભગવાનના દર્શન કરવાના કેડ જાગ્યાં.
અબડે કહ્યું “બહેન, સાચે તું ભાગ્યવતી છે. તારી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ છે. એની મને પણ પ્રતીતિ થઈ છે. એ નિમિત્તે અંબડ પણ જૈન ધર્મને પામી ગયે. એટલે