________________
૩૨૮
સધ યાને ધર્મનું સ્વરૂપ હતું કે તેનું પવિત્ર અંતઃકરણ અને પ્રભુ પરની અતુટ શ્રદ્ધા-વિવેક માત્ર વિચારોના ખડકમાં અટવાઈ ગયો ન હતા. પરંતુ તેના આચરણમાં ઉતરી ચૂક્યો હતે.
ભગવંતની વાત સાંભળીને અંખડ સાધુ આશ્ચર્ય પા. એને સુલસાની પરીક્ષા કરવાનું મન થયું. એટલે પિતાની વિદ્યાબળ સંન્યાસી રૂપ ધારણ કરીને ગુલાના ઘરના દ્વાર પાસે આવીને કહ્યું “સુલસી મને ભિક્ષા આ. તેમ કરવાથી તે સત્ય ધર્મને પામીશ. અલસાએ કહ્યું કે તમને ભિક્ષા આપવાથી સાચા ધર્મને પમાય તેવું આપનામાં કોઈ તત્ત્વ દેખાતું નથી. અંખડે સુલસાની ધર્મભાવના બરાબર જાણી લીધી.
ત્યારબાદ પહેલે દિવસે નગરના પહેલા દરવાજે બ્રહ્માનું રૂપ ધારણ કરીને આસન જમાવ્યું. ત્યારે ગરીને લે ટોળાનાં ટોળા દર્શન કરવા ગયાં પણ સુલસા ન ગઈ. તે પણ અબડે જાણી લીધું. બીજે દિવસે બીજે દરવાજે વિષ્ણુનું રૂપ કરીને આસન જમાવ્યું ત્યારે પણ સુલસા ન ગઈ. નગરના લેકે ટેળાનાં ટોળા ગયાં. ત્રીજે દિવસે ત્રીજા દરવાજે (મહેશ) શંકરનું રૂપ ધરીને આસન જમાવ્યું ત્યારે પણ તેના ટેળા ગયાં. ત્યારે સુલતાની પડે શણ બાઈઓએ સુલસાને કહ્યું કે હે તુલસા ! શંકર ભગવાન સાક્ષાત્ પધાર્યા છે. માટે ચાલ. સુલસાએ ના કહી. હું નહીં આવું. જોયું ! કેવી વીતરાગ પરમાત્મા પર સાચી શ્રદ્ધા છે.