________________
૩૨૨
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ (૨) કર્મ – કર્મ એટલે કામે લાગવું. (3) બળ – બળ એટલે સ્વીકારેલાં કાર્યમાં કાયા, વાણી
અને મનનાં બળને બને તેટલે ઉપગ કરે (૪) વીર્ય – વીર્ય એટલે સ્વીકારેલાં કામને પાર પાડવાને
ઉલ્લાસ રાખીને ઉદ્યમ કરે. પરાકમાં – પરાક્રમ એટલે ગમે તેવી મુશ્કેલીઓને સામને કરીને ધય પૂર્વક ઉભા રહેવું. એ પાંચમું પગથિયું છે.
પ્રભુ મહાવીરે સાધના કાળમાં કેવું પરાક્રમ દર્શાવ્યું હતું તે જાણો છો?
ગૌશાળ કહેતે હતું કે જગતમાં બધા ભાવો નિયત છે, એટલે ઉત્થાન, કર્મ, વીર્ય, બળ અને પરાક્રમથી કંઈ પણ થવાનું નથી. સુખ-દુખ નિયત છે. અને તે પ્રાણીઓને અવશ્ય ભેગવવા પડે છે. તેને આ નિયતિવાદની નિરર્થકતા પ્રભુ મહાવીરે કેવી રીતે દર્શાવી આપી તેની નધ શાસ્ત્રમાં થયેલી છે.
-નિયતિવાદની નિરર્થકતા ઉપર સદાલપુત્રનું દષ્ટાંત -
- પિલાસપુરમાં સાલપુત્ર નામે એક ગૃહસ્થ રહેતો હતે. તેની પાસે પુષ્કળ ધન હતું. એક કેટિ હિરણ્ય નિધાનમાં હતું. એક કટિ વ્યાજે ફરતું હતું. અને એક કેટિ પિતાના વ્યવહારધંધાના ઉપગમાં હતું. તેની પાસે દસ હજાર