________________
સધ યાને ધર્મનું સ્વરૂપ આ પણ ગતભવના કરેલાં સારા કર્મને ઉદયકાળને પ્રભાવ છે. એની પૂજા એના આત્માને અમરત્વના આરે લઈ જઈ રહી છે.
જ્યતાક પલ્લીપતિએ પર્યુષણને ઉપવાસ કર્યો. પારણે એની તબીયત બગડી, સમાધિપૂર્વક અરિહંતનું શરણું સ્વીકારી જયતાક પલ્લી પતિ મૃત્યુ પામ્યા. અને ત્રિભુવન પાલને પુત્ર કુમારપાળ તરીકે ઉત્પન્ન થયાં. છેલ્લે છેલ્લે સમાધિપૂર્વક ઓઢરશ્રાવક કાળધર્મ પામી પાટણના મહામંત્રી ઉદાયન થયાં.
થશેભદ્રસૂરીશ્વરજી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થયાં. માધવરાજે ધનદત્ત સાર્થવાહને દેશનિકાલ કર્યો હતો, તે તાપસી દીક્ષા અંગીકાર કરી તપ તપી સિદ્ધરાજ જયસિંહ કે.
જે પૂર્વ ભવમાં શેઠ (ઓઢર) હતાં એ આ ભવમાં મંત્રી થયા. અને પલ્લીપતિ જયતાક નેકર હતા તે અઢાર દેશના અધિપતિ કુમારપાળ ભૂપાળ થયા.
આપણે રોજ બોલીએ છીએ કે – પાંચ કેડિના ફલડે, સિધ્યાં જેનાં કાજ.
એમને કે ઉત્તમ ભક્તિભાવ હતો ? માટે જ કરી કર્મ કરનાર પલ્લી પતિ પણ પામી ગયે. લે ચપટી ચોખા ને છેડ મારે છેડે એવી ભક્તિ ન હતી. એની ભક્તિ સાચી હતી.