________________
ખંડ : ૨ જે
૩૧૧ અંગીકાર કરે છે. પછી તે તપ સંચમથી આત્માને ખૂબ સારી રીતે દમે છે. નિરતિચાર પગે ચારિત્રનું પાલન કરે છે. છેલ્લે અનશન અંગીકાર કરવા પૂર્વક દિણ મુનિ સમાપૂર્વક મૃત્યુ પામ દેવલેકમાં જાય છે.
- પતન અને ઉત્થાનઃએ રીતે પડેલ આમા , ફરી પાછા માર્ગ ઉપર આવી જાય છે. પતન થયું ડાય તેનું ફરી ઉત્થાન ન જ થાય તેવું એક નઈ. એથી એટલું આપણે જરૂર શીખવાનું છે કે નિકાચિન કમે પણ કેટલા રળવાન હોય છે. આવા મહાન ગજરા જેવા પુરુષો પણ ગળ્યું ખાઈ જાય તે આપણા જેવાનું શું ગજું ? માટે આપણે તે પળે પળે સાવધાન રહેવાની જરૂર છે. સ્વમાં જાગૃત રહી પોતાના આત્મા ઉપર કાબુ ધરાવનાર અમ! જ આ કાળમાં પોતાનું સાધી શકે છે. અમદમનને માગે સો મંગળ પ્રસ્થાન કરી આત્માર્થ સાથે જ રિલાપી. ' દુઃખ એ પાપનું ફળ, અને સુખ એ ધર્મનું ફળ છે. આ વિષયમાં કોઈ પણ શાસ્ત્રમાં મત નથી. આપણને સુખ પ્રિય છે. અને દુઃખ અપ્રિય છે. હવે દુઃખ આવે છે અથવા તે દુઃખ ટળતું નથી. સુખ ઇચ્છીએ છતાં મળતું નથી. વર્તમાનમાં ભગવાન સુખ અને દુઃખનું કારણ પૂર્વ માં કરેલા શુભ કે અશુભ કર્મ છે. એથી સુખ અને દુઃખ તે જીવનમાં આવવાની જ. દુઃખની ઇરછા નહિ હેય તેય દુઃખ આવશે. અને સુખની ઇચ્છા હોવા છતાં સુખ