________________
ખંડ : ૨ જો
૩૦૯
6
નાણું કહે છે. ‘ આ દસમા નહીં મુઝે ત્યાં સુધી મારાથી અહીંથી ઉડાશે નહી. અને હું ભોજન પણ નહી’ લઇ શકું. મારા નિયમનો ભંગ થાય તેવુ મારે કરવું નથી.’ વેશ્યા કહે છે હે નાથ ! હજી મેં' પણ ભોજન લીધું નથી માટે આપ હવે ઊભા થાઓ. અને આપના નિયમનું જ પાલન કરવું હોય, તે આ સોનીને તે હું સારી રીતે એળખુ છુ, એ મારા બ્લુના ગ્રાહક છે, માટે નિયમનું જ આપને અડગપણે પાલન કરવુ. હાય ! હવે આપ જ દસમા તૈયાર થઈ જાવ.
આ વચન સાંભળતાં જ નંદિકેશુના ભાગાવલીના જાણે અંત આવી જાય છે. અને નર્દિષેણ સિંહ કેશરીની જેમ કમર મરડીને બેઠા થઇ જાય છે અને તરત જ ખાટીએ ટી’ગાડેલા તિવેશ પુનઃ ધારણ કરીને વેશ્યાને ધર્મલાભ આપે છે.
–:રાગ ભર્યા વચનાઃ
વેશ્યા તે નક્રિષણના મુખથી ધર્મલાભ સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. અને કરગરીને વિનવવા લાગી. નાથ ! મેં તે આપને હસતાં હસતાં કહ્યું છે કે આપજ દસમા તૈયાર થઈ જાવ. આવા એક હાસ્ય અને વિનેદના નિર્દોષ પ્રસંગને આપ આવુ' ઉગ્ર સ્વરૂપ આપી રહ્યા છે. તે કઈ રીતે વ્યાજબી નથી. આટલા વર્ષોં સુધી મારી સાથે રહ્યા બાદ આપ હવે મને નિરાધાર મુકીને ચાલ્યા જાઓ એ આપને જરાયે શાભતું નથી. નાથ ! પ્રીત ખાંધવી