________________
૩૧૪
સધ યાને ધર્મનું સ્વરૂપ ત્યારે તેમણે પિતાની પ્રતિજ્ઞાની વાત કરી. પિતાને આ બીલકુલ ગમ્યું નહીં. તેમણે ઘરમાં કહી દીધું કે, આવતી કાલથી એમને દિવસના ભાગમાં કાંઈ પણ ખાવાનું આપશે નહી.
સવારે બન્નેને દુકાને લઈ ગયા અને સાંજ સુધી છોડયા નહી, રાત્રે પાછા આવ્યા ત્યારે મારએ ભોજન આગળ ધર્યું પણ પ્રતિજ્ઞામાં દઢ રહીને બન્ને જણાએ જમવાની ના પાડી દીધી. મા-બાપને થયું કે આજે નડુિં તો કાલે જમશે. બીજા દિવસે પણ પિતાએ તેમને દુકાને લઈ જઈ સાંજે છેડડ્યા. રાત્રે ઘેર આવ્યાં પણ જગ્યા નથી. આમ કરતાં ચાર દિવસ થયાં ત્યારે પિતાએ કઈ દીધું કે મારા ઘરમાં રહેવું હોય તે રાત્રે જમવું પડશે, નહિ તે તેને તમારો. રસ્તે ધી લ્યો.
આથી બન્ને ભાઈઓ ચાલતા થયાં. એ વખતે હું અને કાંઈક ઢીલો જે પિતાએ તેને હાથ પકડી છે અને ઘરમાં રાખ્યો.
કેશવ પિતાની પ્રતિજ્ઞામાં અશા છે, પરંતુ બને છે એવું કે દિવસે કાંઈ ખાવાનું મળતું નથી એટલે તેને કાકા ઉપર કડાકા થાય છે. આ રીતે તેને સાત દિવસ થયો. ત્યારે તે મધ્ય રાત્રિના સમને ભેટીઆ યના મંદિર પાસે આવી પહોંચ્યા.
પુનમની રાત્રિ છે. લેકે ત્યાં યક્ષની. પ્રાર્થના કરતાં બેઠા છે. તેમને એવી પ્રતિજ્ઞા છે કે, આ વખતે કઈ અતિથિ