________________
ખંડ : ૨ જે
૩૧. યેગ્યતા હોય અને જીવને ઉદયકાળ સારે આવવાનો હોય ત્યારે જ સદ્ગુરૂને વેગ મલી જાય. તેને સાર્થક કરી લેવાની જરૂર છે.
તીર્થકર ભગવાન પૃથ્વી ઉપર વિહાર કરી ભવ્ય જીવને ઉદ્ધાર કરે છે –
– મુનિસુવ્રત સ્વામી ભગવાન –
પ્રતિષ્ઠાનપુરથી એક રાત્રિમાં સાઠ જન વિહાર કરીને ભરૂચ નગરમાં રહેલે, પૂર્વ ભવને મિત્ર જે વર્તમાનમાં ઘોડાના ભાવમાં રહેલે તેને પ્રતિબંધ કરવા માટે આવ્યાં, અને ઉપદેશ આપી. અનશન કરાવી સહસાર દેવકમાં દેવપણે તે ઉત્પન્ન થયે.
દેશનાની આવડત જુદી અને દેશનાની લબ્ધિ જુદી. નંદિપેણ મુનિ પાસે દેશનાની લબ્ધિ હતી. નદિષેણ મુનિ મુનિશ મુકી બન્યા હતાંવેશ્યાસંગી ! પરંતુ વેશ્યાના ઘરમાં બેસી રોજ દસ-દસ માણસને ઉપદેશ આપીને બેધ પમાડતા.. પછી જ ભજન કરતા. બધ ઉપાશ્રયમાં નહિ, દુરાચારિણી વેશ્યાના ઘરમાં રહીને બોધ. તે ય પણ કોને? વેશ્યાને ભેગવવા આવનાર દુરાચારીઓને વ્યાખ્યાન સાંભળવા આવનારને નહી. કેવી હશે એ દેશનાની લબ્ધિ?
-: દૃષ્ટાંત - નંદિષેણ પૂર્વાવસ્થામાં રાજગૃહી નગરીમાં શ્રેણીક મહારાજાના પુત્ર હતા. પાંચશે મહારાણીઓ સાથે તેમને