________________
ખંડ : ૨ જા
૨૯૫.
આવ્યા હોય અથવા સાધારણ સ્થિતિનો કોઈ શ્રાવક પૂજાથી વંચિત રહી જતા હોય તા આ સામગ્રીને સદુપયેાગ કરી શકે, નહિ કે શક્તિશાળી શ્રાવકો પણ જઈને એના પર ટકી પડે. આજની દશા ખરેખર શેચનીય છે. મનઘડંત અસાગ દિવસે દિવસે વધતા જાય છે. માટે જ સન્માને પામવા માટેની યાગ્યતા પણ હણાતી જાય છે. હમણાં તે કયાં કયાં દેવદ્રવ્યને પણ શાસ્ત્રવિરૂદ્ધ ઉપયાગ થઇ રહ્યો છે. તેનું કારણ સંઘના આગેવાના શાસ્ત્રાના સિદ્ધાંતામાં ઢીલા પડી ગ્યાં છે.
યતાક નાચી રહ્યો છે. દ્રષ્ય કરતાં પણ ભાવ વધી જાય છે. આપણને તે ‘ભગવાન પાસે નાચતાં પણ કદાચ શરમ આવે !
રાવણ અને મંદોદરીનું ભાવભીનું નૃત્ય સાંભળ્યુ હશે ? પેાતાના દ્રવ્યથી પુષ્પવૃન્ન કરતાં હર્ષ ઘેલા બનેલા જયતાકના નયનામાંથી આનંદાશ્રુને પ્રવાહ વહી રહ્યો છે. ભાભીના હૃદયે પ્રાર્થના કરતાં જયતાક ખેલ્યા. “ ભગવન્ ! તારી પુજાનું મને કાંઈ પણ ફળ મળતુ હોય તેા ખૂબ ઉત્સાડથી આનંદથી ભક્તિભાવ પૂર્વક ભવાભવ તારી પૂજા કરી પવિત્ર થઈ શકુ તેવી પૂર્ણ શક્તિ મળે.”
સંસારના રસની ખેવના પણ એને નથી રહી. માગી માગીને એણે શું માગ્યું ? ભવાભવ ભગવાનની સેવા જ. કેટલી ભવ્યતા સારી હશે ત્યારે આવા વિચારે આવ્યા છે.