________________
સદધ યાને ધર્મનું સ્વરૂપ ધરમ ધરમ કરતે જાગ સહ ફિરે, ધર્મને જાણે ન મર્મ જિનેશ્વર, ધરમજિનેશ્વર ચરણ ગ્રહ્યા છે, કેઈ ન બાંધે કમ હે.
મહાગી આનંદઘનજી મહારાજ કહે છે કે, ધર્મ જિનેવર પ્રભુના ચરણ પકડયા પછી, તેમને શરણે ગયા પછી પરમાત્માની સાથે અભેદરૂપ થયા પછી, આ આત્મા પિતાને પરમાત્મ સ્વરૂપ ભાસ્યા પછી કેઈ કર્મ બાંધી શકે નહિ. કર્મ બાંધતા અટકે, એજ ધર્મપ્રાપ્તિનું ફળ છે. ભગવાનને ઉપદેશ એક જ હોય છે. અનંત જન્મથી ભવબંધનમાં ઝકડા યેલા માનવી મુક્ત બનીને શિવપદના સ્વામિ થાય. | ડગલે ને પગલે આપણી સામે એક જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. “આપણે દુઃખમાંથી મુક્તિ મેળવી જલ્દી સુખી કેમ થઈએ ?”
સાધનસંપન્ન ધનિકથી માંડી સાધનહીન ગરીબ, તથા નાનાથી કરી મોટાને કઈને કઈ પ્રકારનું દુઃખ સતાવી જ રહ્યું છે. પરંતુ એ દુઃખ આવ્યું ક્યાંથી અને એમાંથી મુક્ત થવાય કેમ? એની જીવને ખબર નથી જેથી પિતે જ કલ્પેલી સુખ પ્રાપ્તિનાં માર્ગે દોડીને અંતે પરિણામમાં “નિરાશા જ મેળવે છે. કારણ....માર્ગ ખોટો છે. શ્રી વીતરાગ પરમાત્માએ પોતાના કરૂણ ભરપૂર હૃદયમાંથી અમૃત જેવી મધુરી વાણી વડે સ્પષ્ટ રીતે જ શાશ્વત સુખને માર્ગ બતાવેલ છે. એમણે ઉપદેશેલા નવતનાં અધ્યયન-મનન વડે સારા