________________
૨૮૨
સાધ યાને ધર્મનું સ્વરૂપ
bધ નામને કષાય ભયંકરમાં ભયંકર પાપ કરાવીને દુઃખમાં ધકેલી દે છે અને સંસારમાં રખાવે છે. તે ઉપર ચંડકૌશિક અને પૂર્વભવ વાંચવાથી સમજી શકાશે.
પ્રભુએ કર્મ અને આત્માનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે જીવ આઠ કર્મોથી લેપાયેલું છે. કર્મના કારણે તે સંસારમાં વિવિધ ગતિઓમાં વિવિધ સમય માટે પરિભ્રમણ કરતા રહે છે. કર્મને ક્ષય થાય તે જ આ પરિભ્રમણ અટકે. જે (આત્મા) પુણ્યથી મુક્ત થવાનું છે. આત્મા. જ્યારે સ્વ-સ્વરૂપને પામે છે ત્યારે સંસારને અંત આવે છે.
જીવ જે જીવ, અનંતબલી-કર્મના જડને ગુલામ બને ? જીવવનું આના કરતાં મોટું બીજું કયું અપમાન હોઈ શકે ?
જે દુઃખ નથી સારું છે તેનું જ કારણે સુખ પણ કેમ સારું કહેવાય? કઈ આ વાત સમજતું નથી. એનું આ ફાન છે ને ? આ તે જ્યારે જ્ઞાનચક્ષુ ખુલ્લી જાય ત્યારે બધું સત્ય સમજાય.
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ જગતના ભવ્ય છે માટે સાચા સુખને માર્ગ બતાવ્યો છે. આ સંસારનું જે સુખ છે તે અસલ તે દુઃખ માટે જ છે. આ સંસારનું સુખ જેને ફાવી જાય તેના માટે દુર્ગતિ તૈયાર છે; પુણ્યથી સુખ મળે એ સાથે જ કહ્યું છે કે જીવ