________________
સાધ યાને ધનુ સ્વરૂપ
મુશ્કેલીના સમયે કે
કટોકટીના સમયે જૈનધમ દૃઢ રાખનાર બહુ જ ઓછા પામે ના કર્મોના સિદ્ધાન્ત
અને તેના સિદ્ધાંતામાં શ્રદ્ધા નીકળશે. જેવુ કરેા તેવુ આપણે જાણીએ છીએ, તે સ્થિતિ આપણે જે સ્થિતિમાં છીએ તે સ્થિતિ આપણે જાતે ઉભી કરી છે અને આપણે પાતે જ તેમાં પરિવર્તન કરી શકીએ. આપણી પરિસ્થિતિમાં ફેરફાર બીજા કરી આપશે એવી આશા રાખવી નકામી છે. કર્મીનો સિદ્ધાન્ત આપણે જાણતા દાવા છતાં મુશ્કેલીના સમયે આપણને કોઈ દેવ અને દેવીની માનતા કરવાનું કહે તે ?
૨૯૦
કોઇ ગ્રહ નડતો હોવાનું અને તેની શાંતિ માટે પૃથ્વ ભણાવવાનું કહે તો? તો તે સમયે કર્મના સિદ્ધાંતમાં આપણી શ્રદ્ધા દ્રઢ રહે છે ખરી? મોટો ભાગ તો કર્મના સિદ્ધાંતને તે સમયે બાજુએ મૂકી દેશે અને દેવ દેવીની માનતા કરવા કે ગ્રહપૂજા કરાવવા પ્રેરાશે. તેથી જ શાસ્ત્રકારો કહે છે, કે શ્રદ્ધા પરમ દુ ́ભ છે. કર્મના સિદ્ધાંતની અહિંસા અને સત્યની, આત્માની શાશ્ર્વતતા અને શરીરની અત્યિતાની વાતો કરવી સહેલી છે, પરંતુ સત્યને ખાતર ક્ષગુભ’ગુર શરીરને ભોગ આપવાના સમય આવે ત્યારે સત્યને વળગી રહેવુ, અને નાશવંત શરીર પરના મેહ ત્યાગવા એ દુષ્કર છે. વિરલા જ શરીરના ત્યાગ કરે છે પણ સત્યના ત્યાગ કરતા નથી.
એઢરની શ્રદ્ધા વધી ગઇ–સુદેવ, સુગુરૂ અને સુધર્મની આરાધના એના અતરને સ્પશી ગઇ.