________________
ખંડ : ૨ જે
૨૮૯ પુણ્યના પંથે પ્રયાણ કરાવનાર ગુરૂદેવ મલે ત્યારે તન, મન અમના ચરણે અર્પણ થઈ જાય. સમક્તિ દાતા ગુરૂ તણે, પ્રત્યુપકાર ન થાય; ભવ કેડાડે કરી, કરતા કેડિ ઉપાય - ૧
-: નેકરથી શેઠ પામી ગયો -
ઓઢર જ્યતાને સાંભળી રહ્યો. તેને પણ થયું જે આવા મહાત્યાગી ગુરૂ હોય તે એમના દર્શન માટે જવું જોઈએ.
જયતાકની સાથે ઓઢર શ્રેષ્ઠી એ યશોભદ્રસૂરિજી પાસે વંદન કરવા આ. ગુરૂદેવની શાન્ત-પ્રશાન્ત મુદ્રા જોઈએરની મિથ્યાત્વની નિબીડ ગાંડ ઓગળી ગઈ. ગુરૂદેવની પાસે ધર્મ શ્રવણ કરી તુરત જ તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. કરી સુસાધુઓને સંસર્ગ નથી સાંપડયે એવા આત્માઓ અહીં આવીને પામી જાય છે. પલ્લી પતિ પામી ગયે. અને
કરના સંપર્કથી શેઠ પણ પામી ગયે. આજે તે શેઠના સંસર્ગમાં આવેલે નેકર એનામાં કંઈ પણ શ્રદ્ધા હોય એને ગુમાવી ન જાય તે સારું ?
શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રદ્ધા બહુ જ દુર્લભ છે. આપણે જાણીએ છીએ કે જૈનધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. તેના સિદ્ધાંત અચલ અને અટલ છે. આ બાબત આપણે જાણતા હોવા છતાં કટી કાળે આપણામાં તે સિદ્ધાંત પ્રત્યેની શ્રદ્ધા દઢ રહે છે ખરી ? સ. ૧૯