________________
મંડ : ૨ જો
૨૮૭ (1) આત્મા શરીરથી ભિન્ન ભિન્ન ભિન્ન) છે. (૨) તે નિત્ય (પરિણામી નિત્ય) છે. (૩) તે કર્મને કર્તા છે. (૪) તે કર્મને ભક્તા છે. (૫) તેના કર્મોથી સર્વથા મોક્ષ થઈ શકે છે. (૬) તેના ઉપાય તરીકે સમ્યગ્દર્શન, જ્ઞાન અને
ચારિત્રની એકતા છે. કેવલજ્ઞાની જ્ઞાનથી, દેખેલું તે થાય; તે કયારે પટે નહી, કરતાં સર્વ ઉપાય. રાજાને લક્ષ્મી ધરે, પંડિત ને ગુણવાન; પુણ્ય ઉદયે પૂજાય છે, પુષ્ય વિના હેવાન, પાપ ઉદય થાવા થકી, મિત્રો શત્રુ થાય; લક્ષ્મી ને પરિવાર પણ છોડી ચાલ્યા જાય. રડવાથી રહેશે નહી, કરગરે કાંઈ ન થાય; મુદત પાકતાં સર્વના, સુખ-દુઃખ ચાલ્યા જાય.
જયતાકનું ચાલું દૃષ્ટાંત - જ્યતાકે પ્રતિજ્ઞા લીધી. સૂરીશ્વર સાથે રહેલા શ્રાવકોએ -ત્રણ દિવસના ભૂખ્યા યતાકને ભાતુ આપ્યું. જ્યતાક ભૂખને સમાવી ગુરૂના ચરણ કમળને સ્પર્શ કરી એકશિલા નગરી તરફ ઉપડ્યા. * આજ સુધીને ચેર, ડાકુ, હત્યારો હવે આપણી સામે બીજી રીતે ઉપસ્થિત થાય છે. જીવવાની કળા સદ્દગુરૂ