________________
ખંડ : ૨ જે
૨૮૫
સ્વ ધર્મલાભ આપતા જ્યતાકને સંબધી કહ્યું “ભાઈ ! તું દુઃખમાં સપડાયેલ હોય તેવું લાગે છે. તારૂં ચિત્ત ચિવની ચિતામાં ચેતના વિહીન બની ગયું છે. આનું શું કારણ ? ”
જ્યતાને પોતાની સઘળી પરિસ્થિતિ જણાવી દીધી. ગુરુના મુદ વરની પલ્લી પતિ પર અજબ અસર થઈ હતી.
-: સૂરીશ્વરને સદુપદેશ – જયતાક ! ચોરીના મહા પાપે આ ભવમાં રૌદ્ર દુખને અનુભવ થાય છે અને પરભવમાં પણ દુઃખને રાશિ સામે આવે છે. ઉભય લેકમાં નિદ્ય ચૌર્ય કર્મને ત્યાગ કરવાથી જ સુખી થવાશે. માટે આજથી તું પ્રતિજ્ઞા કરી લે કે
જેથી હું ચોરી નહી કરું” ચેરીમાં જ જીવન પસાર કરનારને માટે ચેરીની જ પ્રતિજ્ઞા? પણ જ્યતાક પલ્લી પતિને પાનું પુરું જ્ઞાન થયું હતું એના ફળને આસ્વાદ મળ્યો હતે. માટે જ પોતાના દુકૃત્ય પ્રત્યે તેને નફરત છૂટી હતી. પાપના ફળને ભેગવવા છતાં પાપ કર્મથી દૂર ન રહેવાય તે સમજી લેજે કે અનાદિના ગાઢ પાપ સંસ્કારોની જોહુકમી નીચે અમે દબાયેલા છીએ. અરે ! રાજાની આજ્ઞામાં કદાચ ગેપ મારી જાઓ પણ કર્મની કટુ આજ્ઞામાંથી કેઈ છટકી શકે નહી. વ્યાખ્યાનમાં બેઠા ત્યાં સુધી બધું જ સાંભળવું, માથું પણ ધુણાવવું, ત્યાંથી ઊભા થયા પછી જે સાંભળ્યું હોય તે બહાર ગયા પછી બધું ખંખેરી નાખવું. હૃદયમાં એ.