________________
ખંડ : ૨ જો
૨૮૩.
જે આ સુખમાં સાવચેત ન રહે તો આ સુખ જ જીવને દુર્ગતિમાં મોકલી આપનાર છે. આ વાત અદ્ભુિત ભગવંત પોતે જાણતાં હતાં. માટે એ તારકોને પુણ્ય યાગે મળેલી સાળી સુખ સાહ્યબી રિદ્ધિ-સિદ્ધિ આદિને ત્યાગ કરી ધાર ઉપસગે, પરિષહા વેઢી, મને મારી કેવળજ્ઞાન ૫મી માન્ને ગયાં. ( યાંથી ફરી જન્મ લેવા પડતા નથી. )
હવે મૂળ વાત ઉપર આવીએ.
ધનવ્રુત્ત હસ્ત રહ્યો છે. વેરના ખદા લીધાના એને સતાવ છે. પલ્લીમાંથી અખૂટ ધન લઈ માલવાધીશ પાસે આવ્યું.
એની પિશાચલીલા સાંભળતાં જ માલવાધીશ ઉગ્ર ખની ગયો. રકમ ચંડાળ ! સ્ત્રી હત્યા અને બાળ હત્યા કરતાં નિસ્ફુર હદયે જરા પણ આંચકા ન અનુભબ્યા. પાપી ! તારી પિશાચલીલા તને રૌરવ નરક વાસમાં ધકેલશે પણ જથી તારે મારા દેશ છોડી ચાલ્યા જવુ, ’
ધનદત્તનું સમગ્ર ધન લઇ દેશ નિકાલની આજ્ઞા ક્રમાવી દીધી. ધનદત્તના વિજયી ઉન્માદ આજે ઓગળી ગયા હતા.
--:પલીપતિને માનસ પટ્ટો ઃ—
—
ફૂલ્લીપતિએ જ્યારે એની પત્ની અને બાળહત્યાના સમાચાર સાંભળ્યા ત્યારે એનુ` કઠોર કાળજી કમકમી ગયું. આંખમાંથી ઊનાં આંસુની ધાર વહી છૂટી; આજ સુધીના .