________________
સધ યાને ધર્મનું સ્વરૂપ કુકર્તવ્ય પર હવે એને નફરત છૂટી; સમગ્ર સંસાર દુઃખમય ભાસવા લાગ્યા.
પિતાના પર અથવા સ્વજન પર દુઃખને ભાર આવે, નજીકનું સ્વજન મૃત્યુ પામે ત્યારે દુઃખના ભયથી સંસારની અસારતા સમજી જે વૈરાગ્ય થાય તેને દુઃખગર્ભિત રાવ્ય કહેવાય છે. આ વૈરાગ્ય પણ કેટલીક વખત ધર્મ વિમુખ બનેલા પ્રાણીને ધર્મ સન્મુખ લઈ જાય છે. પલ્લી પતિને પણ એવે વૈરાગ્ય થયો હતો. પશ્ચાત્તા'ના ભારથી એ નીચું સુખ રાખી ચાલી રહ્યા હતા એટલામાં જ રસ્તામાં ને ય સૂરીશ્વરજી મહારાજ મલ્યા. ત્યાગની મૂર્તિ સમા સૂરીશ્વરને જોઈ મડાપામાં જ જેણે જીવન વિતાવ્યું છે. એ જયતાક ભાવથી નમે.
-: ધર્મ પામવા લાયકાત જોઈએ:
સંસારના દુઃખથી ઉદ્વિગ્ન બન્યો છેમાટે જ ને હૈયે ત્યાગી પ્રત્યે બહુમાન જાગે છે. કર્મના વિપાકને સમજી અથવા તે પોતાના પર દુઃખ આવે ત્યારે સંસારની પરિસ્થિતિ સમજી ગમે તે અવસ્થામાં પણ જો સંસાર પ્રત્યે જ પરાડમુખ ભાવ ન આવે તે તેને ધર્મ સમજાય નહીં. ધર્મ પામવાની યોગ્યતા ત્યારે જ આવે જ્યારે સંસારથી પરા મુખ ભાવ આવ્યો હોય. મમત્વને ભાવ દૂર થયે હેય.
પલ્લી પતિની પરિસ્થિતિ બહુ જ ભયાનક છે. પણ - સૂરીશ્વરજી એની યેગ્યતાને કળી ગયા. સૂરીશ્વરે મૃ