________________
૨૮૬
સર્ભેાત્ર યાને ધનું સ્વરૂપ
તત્ત્વા સ્પર્શે નહી. આવા અનુભવા છતાં ય જરા અરેરાટી પણ છૂટે નહી. આ બધું જ શું સુચવે છે? કાળજું કોરૂ ને કરૂ જ છે. રીઢા ઘડામાં ગમે તેવું ડંડુ પાણી ભરો પણ એનુ પિરણામ શું આવે ? ગરમ જ થઈ જાય. આવુ સમજવા છતાં, જાણવા છતાં હૃદયના ઊંડાણમાં કર્યું બના પાલનમાં કશું જ ન આવે તે જીવન સ્થિતિ સુધરવી ઘણી જ મુશ્કેલ બને. આમ તે સારે ય સંસાર કર્મ નિમિત્ત છે, કર્માને વશ પડેલા જીવાને (આત્માને) ઈચ્છા નહી હોવા છતાં દુઃખા ભોગવવા પડે છે. તેવી રીતે મટ્ઠા પુણ્યશાળી આત્માએને સુખ આપનારા કર્માં પણ ભાગવવાં પડે છે. અનાથિી આત્મા સાથે વળગેલા કમાંએ શ્રી અરિહંત પરમાત્માના આત્માને પણ આ સંસારમાં ચાર ગતિમાં ભટકાવ્યાં છે. કમ એજ આત્માના મોટો શત્રુ છે. તે કર્મની આધીનતા જ જીવને સંસારમાં રખડાવે છે. જીવ જ્યાં સુધી સમજદાર ન બને ત્યાં સુધી આત્મા પર કર્મનુ સામ્રાજય ચાલે છે.
અરિહંત ભગવાન ફરમાવે છે કે જેવી અનત શક્તિ કર્માની છે તેવી અનંત શક્તિ (જીવ) આત્માની છે. આત્મા ચેતન છે. જ્યારે કમ જડ છે. ચેતન જો જાગી જાય તા જડને (કને) નાશ કરતાં વાર લાગતી નથી. પાપી પોતે ડુબે છે. જયારે તેના પ્રચારક સ્વયં દુખી અન્યાને પણ ડુબાવે છે.
જૈન શાસ્ત્રમાં છ વાતા પત્થર ઉપર ટાંકેલા શબ્દો જેવી લેશ પણ ફેરફાર કરી શકે નહી. આ
છે. એમાં ધર્મગુરૂ રહી તે છ વાતા :