________________
૨૪૪
સોધ યાને ધનું સ્વરૂપ
કુમારિકાને મહરાજનાં સંગ્રામની શૂરવીર રજપૂતાણી અનાવી દીધી. ભાગપંથે પગ માંડતી કેટલીએ નમણી નવેઢાને સંસારને ભેગરસ એકાવી દઈ ને વિરતિ ધની ચેકિંગની બનાવી દીધી એ જ શાસને.
અણે સહને તાર્યા....ગરીબોને અને અમીરોને ! વાંઢાએને અને કંઈ કામિનીના કાને ? વિધવાઓને અને વિધુર ને; કામીઓને અને ક્રેાધિઓને; માનવાને અને દાનવાને; દેવાને અને દેવેન્દ્રોને; પાપીઓને અને ઘાતકીઓને, અનત કાળથી એકધારી રીતે એક યા બીજા ક્ષેત્રમાં આ ધર્માંશાસને એકધારી પરંપરા ચલાવી છે. એથી જ એ સદા જયવંતુ બની રહ્યુ છે. એની સ્વયંભૂ વિરાટ શકિતથી એ આજે ય મેરૂની જેમ અપ્રકમ્પ બનીને ઉભું છે..
સચરાચર સૃષ્ટિનાં ધારક, તારક, એ ધર્માંશાસનને લાખ લાખ વંદન. જીવમાત્રનાં યાગ અને ક્ષેમના કારક એ જિનશાસન અમારા સહુનુ કલ્યાણ કરો, દુ:ખીતા અને પાપીઓનું પણ ઉદ્ધારક એ યોગશાસન સ`ત્ર જયવંતુ વ.
આજે અનેકોના હાઠે જ શાસન છે. હૈયે તે પક્ષ જ છે. એટલે શાસન રક્ષાની વમાન સ્થિતિ અત્યંત નાજુક છે.
કલિકાલ સર્વજ્ઞ આચાર્યભગવત શ્રી હેમચંદ્રસર મહારાજા ભગવાન શ્રી જિનેશ્વર દેવની સ્તુતિ કરતાં કરતાં કહે છે કે હું વિના! દુર્વાસનાનાં બંધનોને નાશ કરનાર તારા શાસનને નમસ્કાર થા. ભગવાનનું શાસન એટલે અરમાન