________________
ખંડ : ૨ જો
૨૭૧
પોતાના દુર્ગુણો કેમ છુપાવવા, પાતે એકદમ સારા છે એમ દેખાવ કરવા, વાર્તાની સફાઇ કરવી અને ભપકાથી બીજાને આંજી નાખવા. આ બધું આજના યુવાનમાં સહેજે જોવા મળે છે.
આ વિદ્યા વિદ્યાર્થી અને વિદ્યાગુરૂ આજે ત્રણે એક બીજા ન રહેનારા તત્ત્વો પરસ્પર ટકરાઈ રહ્યા છે. વિદ્યાના જે અથી હોય તે વિદ્યાથી કહેવાય. વિદ્યાગુરૂ વિના વિદ્યા મળે નહી. આમ છતાં આજના વિદ્યાથી વિદ્યાગુરૂની અદબ તો શુ પણ હાંસી અને માક ઉડાવવામાં આનંદ માણી રહ્યો છે. કેવી આ કમનશીબ પરિસ્થિતિ ? આવી ઉદ્ધતાઈથી ભણેલા વિદ્યાથી દેશને માટે કેવા નીવડશે ? આશીર્વાદરૂપ કે અભિશાપરૂપ ? એ વિદ્યાર્થીએ જ વિચારવાનું છે. આમ છતાં આ કાળમાં વિદ્યાગુરૂ પોતાના ધર્મ અને કર્તવ્ય ભૂલી ગયા તો નથી ને ? એ કાળનુ ભારત કેવું મજનુ હતું કે ઉપકારીના ઉપકાર દ્દેિ જીવનભર ભૂલાતો નહિ થેડી પણ વિદ્યા આપનાર જીવનભરના વિદ્યાગુરૂ બની જતા. વિદ્યા લેનાર જીવનભર એની પ્રત્યે ઋણી રહી એની અદબ જાળવતા.
મૂળ ઃ
– સર્વ અનિષ્ટોનું આધુનિક શિક્ષણ ? આજનું શિક્ષણ બાળકોને કદી પણ સદાચારી પકવી શકશે ખરૂ ? નિરોધનાં સાધના તૈયાર હાય અને શિક્ષકો જ ખુલ્લે આમ જાતીયતાની વાતા કરતાં