________________
અંડ : ૨ જો હોટલમાં પાર્ટીઓ ઉડાવે છે. શિક્ષણ, સિનેમા અને નવલકથાઓનું વાંચન એના જીવનને, તન અને મનને બિચાવે છે. માતા-પિતા ગામયિા લાગે છે. ઉપકારી પેલી છોકરી જ દેખાય છે. સુખ એના સંગ સિવાય કયાંય જેવા મળતું નથી. એક દિવસ આવ્યો, વૃદ્ધ માબાપને એણે ત્યાથા, ચિઠ્ઠી મુકીને ચાલ્યો ગયો. આજ પછી હવે મારૂં મેં તમને જાવા નહિં મળે. હું ખુબ સુખી જીંદગી જીવવા માટે જઈ રહ્યો છું. તમે મને પાળે, પડ્યો તે બદલ ઉપકાર, ચિઠ્ઠી વાંચતાં જ માતા-પિતા બેભાન થઈ જાય છે. ભાનમાં લાવનાર પૈસા તે અહીં છે જ નહિ. બાનમાં લાવે ય કોણ? ગરીબીની વહારે ધાય પણ કોણ,? ડંડો પવન દોડતા આવે છે. એમને જગાડૅ છે. જાગીને ય શું કરવાનું ? છાતી ફાટ રૂદન કરે છે. હવે જીવવાનું કોની આશાએ? કેને આધારે, જીવીને કામ પણ શું છે? દિકરો તે સુખી થશે. છેલ્લી અંતરની આશિષ આપતાં માતા-પિતા એસીડની બાટલી પી જાય છે. આવાં તે સારા અને ખરાબ દિકરાનાં દષ્ટાંત ઘણાં છે. આ તે સમજવા પુરતું દષ્ટાંત છે.
એ અને કે “” એટલે સતયુગ (સુસંસ્કાર) “કુ એટલે કલિયુગ (કુસંસ્કાર). જગતમાં કુ. અને . નું રાજ્ય ચાલે છે, જ્યારે હું એટલે સત્યુગનું રાજ્ય ચાલતું હોય ત્યારે રાજા ન્યાયી હોય, વેપારી નીતિવાનું હોય, શ્રીમંત ઉદાર હોય, યુવાને સંદાચારી હોય, સ્ત્રીઓ શીલવંતી હોય, આળકે વિનયવંતા હોય, સાધુ સ્વશા ચુસ્ત હોય. એ રીતે