________________
૨૦૪
સદ્ગાધ યાને ધનું સ્વરૂપ
માતાની શું દશા થઈ હતી એ લખતાં-વાંચતાં હૃદય દ્રવી જાય. આ છે આજના ભણતરના ભાર. આ બે દૃષ્ટાંતે વાંચીને વિચારવા જેવું છે કે નહિ ? પેાતાના સાચા ધર્મ અને ફરજ ભૂલી જવાને કારણે વિવેકને ખેાઇ દેવાથી ભગવાન તુલ્ય માતા પિતાની સેવા કરવામાં લાજ રાખે છે. સાચી જનેતા ( કુળદેવી ) જેણે જન્મ આપી, પાળી, પેલી, મેટ કર્યા તેની સેવા કરવામાં લાજોની ? પણ આ સંસ્કૃતિના નાશ ( ભંગાર ) થવાનાં કારણે છે. પણ એને કાણુ સમજાવે કે તુ સાચે ધર્મ અને ફરજ ભૂલ્યા છે.
આ
બધું થાય
– દૃષ્ટાંત બીજું :
:
પેટે પાટા બાંધીને મજૂરી કરતે પિતા પોતાનાં પુત્ર માટે કાંઈક ને કાંઇક બચાવે છે. એમાંથી એકના એક પુત્રને ભણાવે છે, વૃદ્ધત્વે પિતાનું શરીર કોઈ રીતે કામ કરવા માટે શક્તિમાન નથી પણ તે એમ જ ઘરમાં બેસી રહે તા આખા કુટુબને ભૂખમરા ભરખી જાય તેનું શું ? મન મારીને તન તેાડે છે. જીવને સમજાવીને ય જાતને ઘસડીને રાજ લઇ જાય છે મજુરોની દુનિયામાં. આશાનાં એક પાતળા તંતુએ જ એનું જીવન ટિંગાયું છે. કાલે દીકરો કમાતો થઈ જશે. બસ પછી શાન્તિ, શાન્તિ, શાન્તિ. હું અને એની મા....એય નિરાંતના દમ ખેંચશું. પણ ભણવા જતા દિકરી ખાવાય છે. કોઇ શ્રીમંતની દીકરીઓનાં રૂપમાં મુગ્ધ થાય છે. માબાપ ઘેર પૂરૂં ખાવાનુ એ ખાતા નથી. અને દિકરો