________________
૨૫૬
સાધ યાને ધર્મનું સ્વરૂપ ચેલે એકલે બની જાય છે. મોટરમાં ફરના ભીખ માંગતે બની જાય છે. તેમ આથી ઉલટા પ્રસંગે પણ બને છે, આ બધી સ્થિતિ કર્માધિન છે તેથી કર્મ એ જ આપણે વાસ્તવ શંભુ છે, જીવનમાં સેવાતા અઢાર પ્રકારનાં પાપ સ્થાને-દોષે કર્મબંધન કરાવી દુર્ગતિએ ધકેલે છે. એક વિચારશીલ વિદ્વાનને કેઈએ પૂછયું. સંસારમાં ભાગ્યશાળી કે? વિદ્વાને જવાબ આપ્યો. “જિસને ખાયા એર
યા” જેણે પોતાના માટે ધન વાપર્યું અને પલેક માટે સુકર્મોમાં એ કર્યું તે ભાગ્યશાલી.
દરિદ્ર કેણુ છે -મર ગયા એર છોડ ગયા.” જેણે પિતાના માટે પણ ન વાપર્યું અને બીજાના પરોપકાર માટે પણ ન વાગ્યું. તે બદનશીલ છે. કહેવાય છે કે ઈરાનમાં એક સમ્રાટું થઈ ગયે. કારુ તેનું નામ હતું. તેની પાસે અપાર સંપત્તિ હતી. તેના ભંડારોની તે ગણના જ ન હતી. એક વાર હજરત વૈજૂસાએ ઉપદેશ આપ્યોજેવી રીતે અલ્લાહે તારી ઊપર મહેરબાની કરી છે એવી રીતે તું પણ લોકો પર મહેરબાની કર. બાદશાહે આ ઉપદેશ પર તાલી બજાવી મજાક કરી. જ્યારે કારૂ મરવા પડ્યા ત્યારે આદેશ કર્યો કે બધે ય ખજાને મારી છાતી ઉપર રાખો. જે ખજાને છાતી ઉપર રાખે કે તે ભૂમિમાં દટાઈ મૂઓ. રે ધન... તારી દશા.
આ જગતમાં
જ્યાં તમે નજર કરશે ત્યાં તમને