________________
ખંડ : ૨ જે
૨૫૯
ગોચરી લઈ જ્યારે તેઓ પાછા ફરતા હતા. ત્યારે તેમની નજર એક મડાન દુઃખી વૃદ્ધિપુરૂષ ઉપર પડી. તે વૃદ્ધ પુરૂષની હાલત હૃદયમાં કંપારી પેદા કરે તેવી હતી. તે આંખે આંધળે હતેશરીર ઢીઓ હતા. તેના મુખ ઉપર માંખીએા બણ બણ કરી રહી હતી. તે ગાઢ વેદના ભેગવી રહ્યા હતા. આ દુઃખમય. કરૂણાજનક
નિહાળી ભગવાન ગૌતમસ્વામી મહારાજ વિચારમાં તન્મય બની ગયાં. અરે આ બિચારો કે દુઃખી છે, આ દુઃખી માણસ આજ સુધી મારા જોવામાં આવ્યો નથી. વસતિમાં પધાર્યા પછી ભગવાને ત્રણ પ્રદક્ષિણા આપી વંદના કરી વિનય પૂર્વક બે હાથ જોડી નંતમસ્તકે તેમને પૂછ્યું. પ્રતા ! આજે મેં એક એ દુ:ખી વૃદ્ધપુરૂષ જે કે તેના જે દુ:ખી પુરૂષ બીજે ભાગ્યે જ હશે. ગણધર ભગવંત ગૌતમસ્વામીની વાત સાંભળી ભગવાન મહાવીરદેવે જણાવ્યું. ગૌતમ ! તે જે દુઃખી પુરૂષને જો તેથી પણ અધિક દુઃખી, મડાબી આ નગરનાં રાજા વિજ્ય અને રાણી મૃગાવતીને પ્રથમ મેલે મૃગાલેઢિયા નામનો પુત્ર છે. આ મૃગાલેયિાને જન્મથી જ નથી આબ, નથી કાન, નથી નાક પણ તે તે સ્થળે કાણું જ છે. તેને નથી હાથ, નથી પગ, ફક્ત માંસને એક પિંડ જ જોઈ લે, એના શરીરમાંથી સર્વત્ર દુધ પ્રસરે છે. લેહી અને પરૂ સતત વહી રહ્યું છે. તેને સુખ વગેરે ન હોવાથી તેની માતા રાણી મૃગાવતી રાબ વગેરે કરીને તેના શરીર ઉપર રેડે છે. તે આહાર છિદ્રો દ્વારા અંદર પ્રવેશે છે અને છેડી વારમાં લેહી તથા પરૂ