________________
ખંડ : ૨ જો
૨૬૩
હું મૃગાવતી ! આ એક્ખાઈ રાઠોડે ક્રોધ, માન, માયા અને લેભમાં મશગુલ બની વિષય-વિકારમાં પાગલ બની અનેક અધમકૃત્યો આચર્યા હતાં. અને જીવનભર તેણે ઘેર પાપકર્મો કર્યાં હતાં.
રોગોથી પીડાઈ ને આયુષ્ય પૂર્ણ થયે તે ત્યાંથી મૃત્યુ પામી પ્રથમ નારકીમાં ઉત્પન્ન થયા. ત્યાં અત્યંત દુઃખ ભોગવી એ અક્ખાઈ રાડ તમારી કુફાએ ઉત્પન્ન થયા છે, બત્રીસ (૩૨) વર્ષ સુધી આવી વેદનાં ભોગવી અહીંથી મૃત્યુ પામી સિડના જન્મ લેશે. ત્યાંથી નાળિયા તરીકે જન્મશે. ત્યાંથી શ્રીજી નારકીમાં પેદા થશે. વચ્ચે વચ્ચે એક પશુના જન્મ લેશે. અને ૨-૩-૪-૫-૬. અને સાતમી નારકીમાં ઉત્પન્ન થશે. નારકીની વેદના એકક્ષણ માત્ર પણ ભયંકર દુઃખ આપનારી હોય છે ત્યાંથી જીદ્દી જુદી ચેનિમાં તેને પરિભ્રમણ કરવું પડશે.
અસંખ્યાત કાળ પછી અકામનિર્જરા વડે કથી કંઇક હળવા થઇ પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં એક ધનાઢયને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થશે, ત્યાં તેને સાધુ મડ઼ાત્માના સમા ગમ થશે અને સત્સંગ વડે પાછો મનુષ્યભવ મેળવીને મેકક્ષમાં જશે.
શ્રી ગૌતમસ્વામી ભગવાનનાં મુખમાંથી પાતાના પુત્ર મૃગાલોઢિયાની પૂર્વજન્મની વિતકકથા સાંભળી રાણી મૃગાવતી સ્તંભ થઇ ગયાં અને કવિપાકનો વિચાર કરવા લાગ્યા, ગણધર ભગવંત ત્યાંથી પાછા ફર્યાં.