________________
ર૪૩
ખંડ: ૨ જો
મગધરાજ શ્રેણિકના પગ તળે કચડાયેલા દેડકાને એણે દેવ બનાવ્યા. તીર્થકરદેવ ભગવાન મુનિસુવ્રતસ્વામીજીને નિમિત્ત બનાવીને ઘડાને એણે તો, ચંડકોશીઆ નાગનું કલ્યાણ એણે કર્યું. ગરૂડરાજ (જટાયુ)ને દેશવિરતિધર્મ પણ એણે આપે.
રે, ઉદેપુરનાં મહારાજાના પ્રાણપ્યારા સિંહને પંદર દિવસમાં જ માંસ છોડાવીને દુધપાક પતે એણે કરી દીધે. અહો, સૌથી નેખું અને સાવ અનોખું કેવું અદ્ભુત છે તીર્થકર દેવેનું ધર્મશાસન.
કંદમૂળમાં રહેલા અનંત જીવોની રક્ષા કરવાનું પણ એ કરે.
માનવ-માનવને જ ચાહવાની સ્વાર્થભરી વાત એ કદી ન કરે. એ તે જીવમાત્રના હિતની જ વાત કરે, પિતાને અને પરીયાના ભેદ એ ભુલાવે છે અને જીવવા દેના બૌદ્ધિક સૂત્રથી પણ આગળ વધીને “મરીને પણ જીવવા દો.” નાં અલૌકિક પાઠ એ ભણાવે. કેઈની મનથી પણ હિંસા કર્યા વિના જીવન જીવવાની કળા સર્વવિરતિ ધર્મને પંથ બતાવીને એજ શીખવે.
આલેક, પરલેકનાં પગલિક સુખોની જીવલેણ ભૂરકીમાંથી ઉગારી લઈને પરમલેકનાં અનંતસુખનાં ગીત સુણાવીને જીવનની બધી ગતિ-વિધિઓને એ જ પલટી શકે. આથી જ કેટલાય બાળને એણે અબાળ બનાવી દીધાં. કેટલીક