________________
ખંડ : ૨ જો
૫૩
એવા સનાતન પ્રશ્ન છે. ભારતનાં તત્ત્વજ્ઞ પુરૂષોએ સુખની વ્યાખ્યા ઘણી જ ભવ્ય અને સચોટ કરી છે. જે સુખ શાશ્વત રહી શકે....પરિવર્તન ન પામે અને દુઃખની કલ્પનાને પણ પાસે ન આવવા દે, એવુ સ્થાઈ અને દૃઢ રહે તે જ સાચું સુખ છે, એ સિવાયના સઘળે માત્ર સુખને ભાસ જ છે. એજ રીતે દુ:ખનુ' સમજવુ જોઈ એ. જેને દુઃખને અનુભવ હાય છતાં એ પાતાને દુ:ખી ન માનતા હોય તે ખરેખર દુઃખી નથી. લેોકો એની રહેણી કરણી કે પિર સ્થિતિ જોઈને ગમે તેટલા લાગણીશીલ બની જતાં હાય.... પરંતુ જે માણુસા દૃઢ મને પોતાનાજ કોઈ કર્મનું ફળ માને છે તે માણસા` કોઇપણ સયાગામાં દુઃખી હોતાં નથી, પાપકર્મના ઉદયકાળ ચાલતા હાય ત્યારે જ માનવી ધૈય રાખી શકતા નથી. તે ભાંગી પડે છે....અને ધૈય રાખીને ધર્મને! સહારા છેડતા નથી તે ગમે તેવી વિપત્તિઓ સામે અણનમ ઉભા રહી શકે છે.
પૂર્વ કના ચેગે જ્યારે પડતી આવે છે ત્યારે સગા ભાઇએ પણ આડી નજરે ચાલતાં હાય છે....અરે પત્ની, પુત્ર, પરિવાર પણ અકળાતા હોય છે. આમાં કોનો દોષ કાઢવા જેવું કે આશ્ચર્ય પામવા જેવું કશું નથી, પાષ કર્મીના ઉકાળો ચાલતે હોય ત્યારે માનવીને બેસવાના એટલે પણ મળતા નથી, ધર્મ એજ અમૃત છે....એ અમૃત જેને પ્રાપ્ત થાય છે તેને પૂર્વ કર્મનાં ચાગે ગમે તેવા સંકટો પડ્યા હોય છતાં તેએ હસતાં હસતાં સટેશને ચી જાય છે.