________________
૨૩૭
ખંડ : ૨ જો એટલે જે આપણે અશુભને (પાપને) નાશ કરે. આવું ઉચ્ચ માંગલ્ય ધર્મમાં જ વસેલું છે
જિજ્ઞાસુ મુમુક્ષુ પુનઃ પ્રશ્ન કરે છે કે હે ભગવન્! ધર્મ એ છે કે જેને આપ ઉત્કૃષ્ટ મંગલરૂપ કહે છે?
મહષિ કહે છે, ભાગ્યવાન ! જેના મૂળમાં જીવેની જના ( અહિંસા) પડેલી છે જેના મૂળમાં સંયમ અને તપ છે. એ ધર્મ આ જગતનું સત્કૃષ્ટ મંગલ છે, અને . આવા ધર્મને સાચા આરાધકના ચરણે દેવલેના દેવ યા ભાવણ્ય નમસ્કાર કરે છે. ભવી જીવને શ્રીજિનેશ્વર દેવને પ્રકોલ ધર્મ અરબ ગમે છે.
સંસાર અનાદિથી છે. (જીવ) આત્મા અનાદિથી છે. આત્મા સાથે કર્મનો સંબંધ પણ અનાદિથી છે, તેમ . નમસ્કાર મહામંત્ર પણ અનાદિથી છે. નવકાર તણી કે દ ન જાણે,
એમ ભાએ અરિહંત જિનેશ્વર દેવો તરણતારણ કેમ કહેવાયા? :
અર્થ - પતે તર્યા અને અન્યને તારવાની ભાવનાવાળા દેવાધિદેવ પ્રભુ પરમાત્માનું દર્શન કર્યા પછી સંસારના કેઈ પણ ભાવમાં એક ક્ષણ પણ સ્થિર રહી શકવાનું ખુબ જ મુશ્કેલ બની જાય છે. (એ દર્શને સાચું દર્શન છે.)
પરમાત્માના દર્શન કરતી વખતે ભલે બીજું કાંઈ પણ ન આવડતું હોય તે વાંધો નથી. ફક્ત સાચા હૃદયથી