________________
ખંડ : ૧. લા
૨૦૧
તેના કો વિચાર એ રાજકુમારોએ કર્યો નિહુ, પેલા રાજકુમારો ચણ્ડકૌશિકના આશ્રમને ભંગ કરવામાં મશગુલ હતાં એવામાં તેમણે કૌશિકને આવતો દીઠો. રાજકુમારોના આ અપકૃત્યના સમાચાર મળી ગયા હતાં અને એથી તે પોતાના આશ્રમ તરફ દોડતા આવી રહ્યો હતા. જે પ્રકારે રાજકુમારે આશ્રમ ભગ કરી રહ્યા હતાં તેનાવને જોઈ ને ગોવાળિયાઓએ ચડકોશિકની પાસે જઇને કહ્યું કે કુમારો તમારા આશ્રમનો વિનાશ કરી રહ્યા છે, ચણ્ડકોશિકે જેવુ સાંભળ્યું તેની સાથે જ તે અગ્નિ જેમ ધનધરી ઊઠે તેમ ક્રોધથી મધમી ઉપા. તેણે તરત જ પોતાના કુહાડાને બે હાથથી પકડી ઊગે ઊગામ્યા અને પવનવેગે તે ક્રે:ધરૂપી અગ્નિથી ધગધગતા થકા પેાતાના આશ્રમ તરફ દયે.. આ રીતિએ ચડકૌશિકને આવતા જોઈ ને રાજકુમારેએ વિચાર્યું. કે મુનિ અવધ્ય છે, અને એથી તેઓ પોતાના નગર ભણી પલાયન કરી ગયા. રાજકુમારો. તાના નગર ભણી દોડી ગયા એટલે ચઇકોશિકે પણ તેમની પુ પકડી. તેણે ય તેમની પાછળ પાછળ દોડવા માડ્યું. દોડને-દોડતે ચડકૌશિકે એ રાજકુમારને ઊદ્દેશીને બરાડા પાડીને કહ્યુ કે, અરે ક્ષત્રિયામાં અધમે મારી ગેરહાજરીમાં મારા ઊપવનને છેડી નાખ્યો. હવે તમે શું તમારી માના પેટમાં પેસી જવાના છે? તમે જરા ધીમા પડે અને એક ક્ષણ માટે મારી સામે માતુ કરીને તેા આવે ! કે જેથી આ કુહાડાથી હું તમારા મસ્તકને તાલના ફળોની જેમ હેન્રી નાખીને નીચે પટકી નાંખુ ? આવાં આવાં અસભ્ય અને ગાલિગર્ભિત