________________
૨૦૩
ખંડ : ૧ લ* એવું બન્યું છે. ચણ્ડકૌશિક તાપસ આર્તધ્યાનમાં મૃત્યુ પામે અને આર્તધ્યાનમાં મૃત્યુ પામીને તે જીવ ભયંકર એવા દષ્ટિવિષ સર્પ તરીકે એ જ ઊપવનમાં ઉત્પન્ન થયો. એને જીવતાં પણ એ ઊપવન ઉપર મૂચ્છ હતી અને જ્યારે મર્યો ત્યારે પણ એ ઊપવન ઉપરની મૂછના ભાવમાં જ મયે હતો. ચકૌશિક તાપસ મરીને એજ ઊપવનમાં ભયંકર દખિવિષ સર્પ તરીકે ઊત્પન્ન થયે ત્યારે બીજી તરફ એવું બન્યું કે જે તાપસે ચણ્ડકૌશિકે ફળફળાદિ નહિ લેવાદેવાથી એ ઊપવનને તજી ગયાં હતાં. તે તાપસેએ સાંભળ્યું કે ચડકૌશિક મૃત્યુ પામી ગયે, આથી તે તાપસે ફરી પાછા એજ વનખંડમાં આવ્યા અને એજ વનખંડમાં રહેવા લાગ્યા. ચકૌશિક તાપસના જીવ એ ઊપવનમાં ભયંકર દષ્ટિવિષ સપ તરીકે ઉપન્ન થયા પછીથી પૂર્વના સ્નેહને જે અનુબન્ધ તે કહના બન્ધને લઈને એ ઊપવનનું રક્ષણ કરવાના તે પરિણામવાળે એ બને. એથી એ ઉપવનમાં આમથી તેમ પરિભ્રમણ કરવા લાગ્યા. આ રીતિએ રક્ષણના પરિણામથી એ સર્પ એ વનખંડમાં સર્વત્ર ઘુમ્યા જ કરે. એમાં એકવાર એણે પેલા તાપને દીઠા. તેની સાથે જ એ સર્પ એ તાપ પ્રત્યે રેષવાળ બની ગયું. એણે અશેષપણે સૂર્યના બિંબનું અવલોકન કર્યું. સૂર્યના અવેલેકન કરતાની સાથે જ તેની આંખોમાંથી અગ્નિની જવાળાઓ નીકળવા માંડી. ઊંચી જતી એ જવાળાઓના સમૂહે કરીને એ સર્ષે એની નજર જેટલા તાપ ઉપર પડી શકે તે સર્વે તાપને બાળી મૂકયા. એ સપની નજરે ચઢેલા બધા તાપ બળી મુઆ. એટલે