________________
ખંડ : ૨
રા મળી ત્યારે પણ ત્રણ મિત્રોએ ચેથા કદાગ્રહી મિત્રને કીધું કે હા માણસ હવે તે લોખંડને મૂકીને સોનું લઈ લે, તેના પિતા વધુ મલશે, પણ (કદાહી) ખોટા વિચારે નહિ છાન લેખને સુક્યું નહિ. હવે ત્રણ મિત્રોને કમાવા આગળ જવાની જરૂર હતી નહિ, એટલે પાછા વળીને જણે મિત્રો નું વેચીને પૈસાદાર થયા. જયારે ચેથા મિત્રે લોખ ને મુક્યું નહિ તેથી પોક મૂકીને રડવા બેઠો. પછી રવાથી શું ફાયદો ? તેવી રીતે સેનાતુલ્ય સાચા ધર્મને માટે લોખંડ જેવા ( મિથ્યાત્વ ધર્મ) ધર્મને નહિ મુકનારને શું કહેવું? પાગલ કે મૂMી. આ રૂપક કથા વાંચીને વિચાર કરજે. મિથ્યાત્વ એવો પ્રદેશ રાજા પણ કેશી ગણધરના ઉપદેશથી (સત્યધર્મ) સમ્યકત્વને પામીને સદ્ગતિએ ગયે કે નહિ ? તેણે જ્યારે કદાગ્રહને છે ત્યારે જ સાચા ધર્મને પાયે ને ?
ગતિ સે પહેલે ધ્યેય બનાના જરૂરી હૈય; યાવાસે પહેલે પાથેય બનાના જરૂર હય. જીવન વિકાસ કે શ્રેષ્ટ સંપાન કે લિયે; પરમાત્માને આધેય બનાના જરૂર હૈ.
-પ્રભુને પ્રાર્થના - અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા; (૧) મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા, તું હીણો છું, તુજ દર્શનના દાન દઈ જા. (૨)