________________
૨૨૮
સબોધ યાને ધમનું સ્વપરૂ જુઠે તન ધન જુઠે જોબન.
જુકે હૈ ઘર વાસ; આનંદઘન કહે સબ હી જડે,
સાચા શિવ પૂર વાસાયા પુદગલ આ દેડ જુઠો છે. દુઃખમય, અસ્થિર અને વિનાશી દેહમાં મમત્વ કરવાથી અનંતકાળ જન્મમરણનાં દુઃખ ભેગવવાં પડે છે. લક્ષ્મી ચલિત છે. જુવાની ( જવાની છે, તે ચાલી જવાની છે. ઘરવાસા એટલે સંસારમાં રહેવું તે પણ આત્માને માટે દુઃખમય છે. જેનાથી જન્મ-મરણના ફેરા ચાલુ જ રહે છે. તે માટે પૂજ્યશ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે તન-ધન, બાન અને ઘરવાસ એ બધું જ ખોટું છે. જગતમાં એક જ વસ્તુ અચલ છે અને તે ફક્ત શિવપુરમેને વાસ..
ઉપસંહાર – શરીર મમતાને ત્યાગ કરી સાવધનતા પૂર્વક ધર્મયાન, સહિત વીતરાગના રાનપૂર્વક જે સમાધિ મૃત્યુ થાય તે ફરી વાર આત્મા દેહ ધારણ કરે નહિ અને શિવપુરમાં વાસ થાય. હે આત્મન ! મહુ! મુશ્કેલીમાં મળેલ અતિ દુર્લભ માનવ ભવ સફળ કર.
હે આત્મન્ ! તારા દેહને ભેગ-ઉપભેગથી ગંદ ના બનાવ. દેહ તે એક મંદિર છે. મંદિર. તેમાં અજર-અમર, નિરંજન-નિરાકારી અરૂપી આત્માને વાસ છે. ચોર્યાસી