________________
૨૨૬
સબધ યાને ધર્મનું સ્વરૂપ કઈ જ ધર્મ અનીતિ આચરવાનું ફરમાવતું નથી. પાપને પક્ષ કેઈ જ ધર્મ લેતું નથી. આમ જે બધા જ ધર્મો : આવું કહેતા હોય તે પછી જૈન ધર્મની આટલી બધી મહત્તા શા માટે દર્શાવવામાં આવે છે?
દેવાનુપ્રિયે! જૈન ધર્મની મદુત્તા તેના મુક્તિના એયમાં રહેલી છે. જૈન ધર્મે મુક્તિ ઉપર એટલે કે જે ભાર મૂકે છે તેટલે ભાર મુક્તિ ઉપર બીજા કોઈ ધર્મો મૂક્યું નથી. જૈન ધર્મ સશે ને સર્વથા મુક્તિની વાત કરે છે. દરેક જીવાત્મા પોતે અખંડ ને અવિરત પ્રયત્ન કરે તે એ પરમાત્મા બની શકે છે. આવું માત્ર જૈન ધર્મ જ કહે છે. ઉપરાંત મુક્તિ પ્રાપ્ત કરવા માટે જ્ઞાની ભગવંતેએ એટલા બધા આદેશો ફરમાવ્યાં છે કે તેમાંના એક જ આદેશનું યથાર્થ પાલન કરવામાં આવે તે જરૂર સંસાર સાગર પાર કરીને મુક્તિના કિનારે પહોંચી શકે છે. અને એ માટે મનુષ્ય ભવજ શ્રેષ્ઠ છે કારણ કે મનુષ્ય ભવમાંથી જ મુક્તિમાં જઈ શકાય છે. આ માટે જ અધ્યાત્મયોગી પૂજયશ્રી આનંદઘનજી મડારાજનું પદ :
યા પુદ્ગલકા કયા વિસવાસા? હૈ અપનેક વાસા રે, યા પુદ્ગલકા... ચમત્કાર વિજલી હૈ જૈસા,
પાની બિચ પતાસાં; યા દેહકા ગર્વ ન કરના, જગલ હેયગા વાસાયા પુદગલકા,