________________
ખંડ : ૧ લે
ર૧પ
કાળજી હતી. આથી તે ગેવાળિયાઓ તરૂવરોના એથે પિતાના શરીરને છૂપાવી રાખીને નિહાળી રહ્યા છે. એ ગેવાળિયાઓની સાથે બીજા પણ માણસે હતાં એ બધાય જુએ છે કે ચકૌશિક બીલમાં માથું નાંખીને નિશ્ચલપણે પડી રહ્યો છે. અને ભગવાન સમીપમાં જ ઊભેલા છે. ભગવાનને ઉભેલા જોયા એટલે એ દૃષ્ટિવિષ સપ ભગવાનને કાંઈ કરી શક્યો નથી. એ વાતની ખાત્રી તે એ ગેવાળિયાઓ વગેરેને થઈ ગઈ, પરંતુ દષ્ટિવિષ સર્ષ નિશ્ચલપણે પડી રહેલે હોવા છતાં પણ તેમને એના ઉપર વિશ્વાસ આબે નહિ. દષ્ટિવિષ સર્પ ઉપર વિશ્વાસ નહિ આવવાથી એ લેકેએ એ સપની ચેતનાની પરીક્ષા કરવાને માટે આઘે રો રહે જ તેના ઉપર પત્થરના ટુકડાઓ ફેંકવા માંડયા. આ રીતિએ એ લેકોએ એ સર્પના દેહ ઊપર પત્થરના ટુકડાઓને મારો ચલાવ્યો, તેમ છતાં પણ ચણ્ડકૌશિક નામને એ સી જરા સરખે ય વિચલિત થયે નહિ. એટલે એ લેક એ સર્પની સમીપમાં આવ્યા અને સમીપમાં આવીને પણ એ છે કે એ સર્વને લાકડીથી ઘસી જે. લાકડીથી ઘર્ષણ કરવા છતાં પણ જ્યારે એ સર્ષ હા ચાલ્યા જ નહિ એટલે પછી એ લેકોએ બીજા બધા માણસને કહેવા માંડ્યું કે દેવાયે દુષ્ટિવિષ સર્પને ઉપશાન્ત કરી દીધું છે. અને એથી એ હવે કોઈને કરડતું નથી.
સવાલઃ- ભગવાન જ્યારે એ સર્પનું પ્રતિપાલન કરવાને માટે જ અનુકંપથી રેકાયા હતા તે પછી એ લેકેને