________________
૨૧૬
સબોધ યાને ધર્મનું સ્વરૂપ પત્થરોના ટુકડાઓ મારતાં અને લાકડીથી સર્પના દેહને ઘસતાં ભગવાને રોક્યા કેમ નહિ ?
જવાબઃ- ભગવાન રેકે તેય કયારે કે ? ચર્ડકૌશિકના આત્માનું અહિત થતું લાગે ત્યારે રોકે ને ! ભગવાન તે જાણતા હતા કે આ ઊપદ્રવથી પણ ચકૌશિક ચલચિત્ત થવાને નથી, ભગવાને જોયું કે આ ઊપદ્રવ પણ તેની આરાધનમાં સહાયક જ બની રહ્યો છે. ઉપદ્રને જે સમભાવે સહવામાં આવે તે એથી તે કઠેર એવા પણ કર્મોથી નિરા સુલભ બની જાય છે. પેલા ગોવાળિયા વિગેરે લેકે જ્યારે એવી વાત ફેલાવી દીધી કે ભગવાને દૃષ્ટિવિષ સર્પને ઉપશાન્ત કરી દીધું છે. અને એથી તે હવે કઈને કરતા નથી એટલે કે આવી આવીને ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા. ભગવાનને નમસ્કાર કરીને લેક સપને પણ નમસ્કાર કરવા લાગ્યા અને તેને મહિમા કરવા લાગ્યા. એટલે કે તેના વખાણ પણ કરવા લાગ્યા.અને તેની પૂજા પણ કરવા લાગ્યા. એમ થતાં બીજી પણ ગોવાલણે ઘી, દૂધ, દહીં વગેરેને વેચવાને માટે ત્યાં થઈને જતી વેળાએ તે સપને ઘી ચેપડવા લાગી. ગોવાલણએ તે આવું કર્યું એ સંઈ પ્રત્યે જાગૃત થયેલા સભાવથી.
પરન્તુ એનું પરિણામ એ આવ્યું કે એ ધી વિગેરે ગંધને કારણે કીડીઓના ટોળે ટોળા ત્યાં ખેંચાઈ આવ્યા. એ કીડીઓએ ઘીને માટે એ સર્પના દેહ ઉપર પિતાના મુખથી તીણ ડખે મારવા માંડયા. એને લઈને એ સર્પના