________________
૨૨૦
સબધ યાને ધર્મનું સ્વરૂપ નિદ્રા આળસ પરિહરી, કરજે તત્ત્વ વિચાર; શુભ ધ્યાને મન રાખજે, શ્રાવક તુજ આચાર,
મહાવીર પ્રભુને મુખ્ય ઉપદેશ હતો કે જે કર્મોથી કેવી રીતે બંધાય છે. અને તેનાથી કેવી રીતે છૂટે છે. જેમ સજ્જનના હાથમાં આવેલ વિદ્યા, ધન અને શક્તિ એ ત્રણેને શુભ-સારા માગે ઊપયોગ થાય છે. એજ ત્રણ વસ્તુઓ જે દુર્જન પાસે ગઈ હોય તે ઊલ્ટી રીતે એટલે બીજાને દુઃખ ઊપજાવનાર થાય છે. કેવલ અનર્થને પેદા કરે છે. તેજ જ્ઞાનીઓ કહે છે, દેવને દુર્લભ મનુષ્ય ભવ જ્ઞાનીઓ માટે કર્મ છેડવાના ઉપયોગમાં થાય છે, અને અજ્ઞાનીઓને કર્મ બાંધવાના ઊપગમાં થાય છે.
કેટી જન્મના પુણ્યથી, મત્યે મનુષ્ય અવતાર ભાવધરી પ્રભુ પૂજ્યા નહિ, તે ફેગટ જશે અવતાર.”
“મનુષ્યપણું, ઊત્તમકુલમાં જન્મ, વૈભવ, લાંબુ આયુષ્ય, રોગરહિતપણું છમિત્ર, સુપુત્ર, સતી સ્ત્રી અને વીતરાગદેવની ભકિત, વિદ્વાનપણું, સૌજન્ય, પાંચ ઈન્દ્રિયોનું જીતવું, સુપાત્રે દાન દેવામાં પ્રીતિ, આ તેર ગુણ પુણ્ય વિના સંસારીઓને મળવા દુર્લભ છે.”
મુરખ મન મમતા કરે. હું રઘુ ને સૌ ખાય; સૂકા કાષ્ટને જીવડે, તેને પાણી કે પાય.”
હું કરું છું અથવા મેં કર્યું એ માનવીને મોટો ભ્રમ છે. આ જગતમાં શુભાશુભ કર્મને ઊદય પ્રમાણે બધુ