________________
ખંડ : ૧ લો
૨૦ બાળી મૂકવાને માટે એણે પિતાની જાજવલ્યમાન એવી દષ્ટિને મૂકી ખરી–પરન્તુ આ તે ભગવાન છે ને ! આ દષ્ટિવિલ સર્પ જેમ કરાળ કે ધની મૂર્તિ છે તેમ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પ્રકર્ષવત્તા પ્રશમની મૂતિ છે; કરાલ
ધની પ્રક્રિયાની અસર પરમ પ્રશમની મૂર્તિ સમા ભગવાન ઊપર થતી નથી. તેને અહિં સાક્ષાત્કાર થયે. જગદ્ગુરૂ ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજીના દેહ ઉપર એ દષ્ટિવિષ સર્ષની દષ્ટિ પ્રતિફલિત થઈ ખરી. પરંતુ ભગવાનના અમુતસમા શીતલ દેહ ઉપર પડેલી એ દષ્ટિ ભગવાનના પ્રભાવે કરીને એકદમ શાંત થઈ દષ્ટિવિષ સર્પની એ દષ્ટિ ભગવાનના દેહના એક લેમ માત્રને બાળવાને માટે પણ સમર્થ નીવડી નહિ. આ રીતિએ પિતાની દૃષ્ટિ સર્વથા નિષ્ફળ નીવડી. એથી દષ્ટિવિષ સને એમ થઈ ગયું કે મારી શક્તિ હણાઈ ગઈ. પિતાની દૃષ્ટિની શકિત હણાઈ જતાં એ સર્વે ભીત જેવી પિતાની પ્રચણ્ડ ફણાને ડોલાવવા માંડી. પિતાની પ્રચર્ડ ફણને ડેલાવતે-ડોલાવતે તેણે ગરલ નામના વિષના કણિયાઓના રસથી મિશ્રિત એ મેટો અને ઊગ્ર ફફડે માર્યો અને તે પછીથી તે ભગવાનને ડસવાની ઈચ્છાથી ભગવાન જ્યાં ઊભેલા હતા તે તરફ વેગથી દો. ભગવાનની પાસે પહોંચીને એ સર્ષે પિતાની તીવ્રવિષથી ઉદ્ભર બનેલી દાઢાએથી કરીને ભગવાનને ડંશ દીધે.