________________
૨૦૬
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ એ સપને ય આશ્ચર્ય ઊપજાવે એવી હતી. આ રીતિએ ભારે કેપને આધીન બની ગયેલા એ સર્ષે સૂર્યમંડળનું અવલોકન કર્યું. એણે સૂર્યમંડળનું અવેલેકન કરતાની સાથે જ તેની આંખમાંથી હરહંમેશ કરતાં ચાર ગણી બનીને અગ્નિજવાળાઓ નીકળવા માંડી, કારણ કે રેષ જોરદાર હતો,
મેર ફેલાતી એને દુસ્સહ એવી તે અગ્નિ શિખાઓથી તેની આંખે જાજવલ્યમાન બની ગઈ. આખોથી વિક્ષેભવાળો બનેલે તે સર્પ ભગવાનને બાળી નાંખવાની ઈચ્છાથી ભગવાનને જોવા લાગ્યો.
જુઓ કે આ કે વિચિત્રગ છે ? ભગવાનની ભાવના શી છે? આ ચણ્ડકૌશિક સર્પને પ્રતિબોધ પમાડવાની.
જ્યારે ચડેકૌશિક સર્ષની ઈચ્છા શી છે ? ભગવાનને બાળી નાખવાની. મેળ મલે છે કઈ ? પણ આમાં આશ્ચર્ય પામવા જેવું કઈ નથી, આવું પણ આ સંસારમાં ઘણું બને છે. તમે જેનું ભલું ઈચ્છતા હે તેજ તમારૂં ભૂંડું ઈચ્છતા હોય. એમ પણ બને અને જે તમારું ભલું ઈચ્છતે હોય તેનું તમે ભૂંડું ઈચ્છતા હો એવું પણ બને. અને તે એવું છે કે એને લઈને જીવને પિતાને પિતાના વાસ્તવિક કેટિના ભલા ભૂંડાને પણ ખ્યાલ આવતું નથી. ખરેખર અજ્ઞાનને વિલાસ ગજબને છે. આપણે જોયું કે ભગવાન ચણ્ડકૌશિક સપને પ્રતિબોધ પમાડવાની ભાવનાથી યક્ષમંડપે આવીને પ્રતિમાએ ઊભા રહ્યા છે, જ્યારે એ ચકૌશિક સર્પ ભગવાનને બાળી મૂકવાને ઈચ્છી રહ્યો છે ! ભગવાનને