________________
ખંડ : ૧ લા
૧૭૧
પિતાની બેન ચન્દ્રકાન્તા પાસે ગઈ. ચન્દ્રલેખા ચન્દ્રકાન્તાની પાસે આવી પહોંચી એટલે વિદ્યાસિદ્ધ પુરૂષે પણ બન્નેયને તેમના વિમાન સહિત ત્યાંથી રવાના કરી દીધી અને તે પછીથી વિદ્યાસિદ્ધ પતે ચાલવા માંડ્યું. તેની પૂઠે પૂંઠે
બકે ચાલવા માંડ્યું. રસ્તામાં વિદ્યાસિદ્ધ ગંભદ્રને પૂછયું કે ભદ્ર! રાત્રિએ મેં તારી સમીપે એક તરૂણને એકલી હતી તો તેણીએ તારી કાંઈ સેવા શુશ્રુષા કરી કે નહિ ! વિદ્યાસિદ્ધના આ પ્રશ્નને ગભદ્ર ટુકામાં જવાબ આપ્યો કે આર્ય ! આપે મોકલેલી તરૂણીએ મારી પાસે આવીને મારી ઘણી જ સેવા શુશ્રષા કરી, આવું કહ્યા પછી તરત જ પાકે એમ પણ કહ્યું કે મેં કેવલ વારાણસી તીર્થના દાનને અર્થે અબ્રહ્મને નિયમ કરેલો છે; ગંભદ્રના કથનને અભિળતાની સાથે જ વિદ્યાસિદ્ધ કહ્યું કે ભદ્ર ! મારે પણ એક નિયમ છે કે વારાણસી તીર્થના દર્શને પગે કરીને જ જ પરંતુ બ્રહચર્યનું પાલન કરવા રૂપ નિયમ મારે નથી, તારા અભિપ્રાયને જે હું જાણતા હોત તે હું પણ બ્રહ્મચર્યનું પાલન કરત. કારણ કે, બ્રહ્મચર્યનું પાલન કરવાથી તીર્થનું જે દર્શન તે સફળ થાય છે. કહે કે એટલા બધા અનાચારને સેનાર એવા પણ વિદ્યાસિદ્ધમાં સરળતા કેટલી બધી છે? આવા અને જે સુયોગ મળી જાય તે આવા છે સાને પામી શકે. બહુ સહેલાઈથી આમ ચાલતે ચાલતે તે બંને એ જ કેમે કરીને કેટલાક દિવસને અંતે વારાણસીએ પહોંચી ગયા. વારાણસીએ પહોંચી જતાની સાથે જ એ બંનેએ મુખશુદ્ધિ કરી લીધી. પિતાના હાથ-પગ ધોઈને.