________________
૧૭૪
સોધ યાને ધર્મનું સ્વરૂપ
વિરહથી વ્યાકુલ બની ગયેલા મારા જીવિત ઉપર અનુકંપા કરીને તમે આ નદીમાં પેસે અને તે મહાભાગને બહાર કાઢી લાવો, ગભદ્ર આ પ્રમાણે કહી રહ્યો એટલે કરૂણાથી પરવશ કરાયેલા હૈયાએ કરીને બધા જ તારકે દોડતા દોડતા જઈને ગંગા નદીમાં પેઠા અને સઘળાય જળ પ્રવાહનું અવગાહન કરવા માંડયું. પિતાના બધા ઉત્સાહથી પોતાની ભુજાઓને બધે પ્રસારીને તેઓએ તે તે સ્થાનોએ છેક તળિયા સુધી પાણીને આબેટી જોયું. પરંતુ ક્યાંય પણે તેમને વિદ્યાપુરૂષનો પત્તો લાગે નહિ. એટલે એ તારક પાણીની બહાર નીકળી આવ્યા અને ગંભદ્રને વિદ્યાસિદ્ધ પુરૂષનો પત્તો નહિ લાગવાની હકીકત જણાવી. આ હકીકત સાંભળતાં ગોભદ્રને જાણે કે કેઈએ તેને ગાઢ સુગરથી અભિત કર્યો હોય એવી પીડા થઈ,
દુસહ એવા શેકના આવેગથી ગેભદ્ર વિહૂવલ શરીરવાળ બની ગયે. શેકને લઈને આવા આવા વિચારો કરતાં ગોભદ્રને શેકને આવેગ તે વધી જવા પામ્યો. વિદ્યાસિદ્ધને પત્તો નહિ લાગવાથી બેભદ્ર એટલે બધે હતાશ થઈ ગયા છે અને શેકાકુળ બની ગયો છે કે એને હવે મરણ એજ શરણ છે એમ લાગે છે. આવા પ્રકારના વિચાર કરીને ગભદ્ર મુક્તકંઠે રડવા લાગે. પિકે પિકે રડતે ગભદ્ર ઘણો વિલાપ કરતે કરતે બેલી રહ્યો છે. આ વિદ્યાસિદ્ધ પુરૂષના વિરહરૂપી જે અગ્નિ મારા અંતરમાં ભભૂકી રહ્યો છે તેને શાંત કરવાને એક માત્ર ઊપાય એજ છે કે મારે