________________
૧૮૮
સબોધ યાને ધર્મનું સ્વરૂપ વિસમયથી ભરાઈ ગયું હતું. જરાય નવાઈ પામવા જેવું શું છે? ચન્દ્રકાન્તાને આવેલી જોતાની સાથે જ ગભદ્ર વિદ્યાસિદ્ધને કહ્યું કે આ સુતનુ ચન્દ્રકાન્ત તે છે કે જેને માટે આ
વેર પેદા થવા પામ્યું ! એટલા માટે રેષ તજી દઈને તમે : આની સાથે વિશેષે કરીને ક્ષમાપના કરી. ગેભદ્ર આ પ્રમાણે કહ્યું એટલે તે વિદ્યાસિદ્ધ પણ તરત જ ચન્દ્રકાન્તાની સાથે પણ સાદર ક્ષમાપના કરી. આ શતિએ એ લેકેના વેરનો અંત આવી ગયે. પરસ્પરને કે પાનુબંધ નષ્ટ થઈ ગયો અને તેમાં તેઓ એક માતાના જણ્યા ભાઈ બહેન હોય એવા પ્રકારનો દઢ પ્રેમભાવ પ્રગટ. એ પ્રતાપ કેન? મુખ્યત્વે ભદ્રનો જને? આમ વાતે કરતે કરતે મધ્યાન થયું એટલે જમવા માટે ચન્દ્રલેખાએ ગોભદ્ર અને વિદ્યાસિદ્ધને ભોજન મંડપમાં ભોજન કરાવ્યું. ભેજન કરી લીધા બાદ વિદ્યાસિદ્ધ ગભદ્રને વિનંતિ કરી કે હવે પૂર્વે સ્વીકારેલું જે વર છે તેને તું ગ્રહણ કરી છે. કારણ કે હવે હું અહીથી ચાલી જવાને ઈચ્છું છું ! આપણે જાણીએ છીએ કે ગોભદ્રને ધનની જરૂર છે છતાં પણ ગોભદ્ર આવા અવસરે ધનની માગણી કરતા નથી. કોઈ જુદી જ માગણી કરે છે. ભદ્ર વિદ્યાસિદ્ધને કહે છે કે –મહાભાગ ! તમે ખરેખર જે મારા ઉપર તુષ્ટ થયા છે અને મને વર આપવાને તમે ઈચ્છત જ
હો તે તમે મને એજ વર આપે કે તમે સદાને માટે આ - ચન્દ્રલેખા અને ચંદ્રકાન્તાની સાથે પ્રેમભાવ રાખશે ! જે તમે આમ કરશે તે હું માનીશ કે તમે મારા સઘળા ય વાંછિતને પૂર્ણ કર્યું. ગભદ્ર આ પ્રમાણે કહેતાની સાથે જ વિદ્યાસિદ્ધ