________________
અંડ : ૧ લે
૧૯૧ તેને શેક મૂકી દો, લેકએ ગોભદ્રને આ પ્રમાણે કહ્યું એના જવાબમાં ગભટ્ટે કહ્યું કે, ફરીથી પરણવું એ તે અત્યન્ત અઘટિત છે. ગોભદ્રને ખેદ એ વાતને પણ હતું કે, લાંબા કાળ સુધી કલેશને વેઠવા દ્વારાએ ધન મળતાં તે જ્યારે પોતાના ઘરે પાછો ફર્યો ત્યારે એની પત્ની મૃત્યુ પામવાના સમાચાર એને મળ્યા અને એની આશાને ભુક્કા થઈ ગયા. માણસે જે ધાર્યું હોય તેનાથી સર્વથા ઊલટું પણ બને ને! ચંદ્રલેખાએ ઘણાં રત્ન અને ધનપૂર્વક ગોભદ્રને વિદાય દીધી હતી. એ રત્ન હાથમાં આવતા ગભદ્રના મનમાં કેવી આશા જન્મી! ભદ્ર જેવા માણસને પણ એમ થઈ ગયું કે, હવે તે હું ઘેર જઈને શિવભદ્રાથી પરિવાર્યો થકે પાંચેય પ્રકારના વિષય સુખોને ભોગવીશ અને બીજા સર્વે કર્યોથી નિરપેક્ષ બની જઈશ. ધન હાથમાં આવવાની સાથે જ ભેગની કેવી ઈચ્છા જન્મે છે. તેને આ પણ એક નમુને છે; પણ શિવભદ્રાના મૃત્યુએ ગભદ્રની વિષય સુખને ભેગવવાની અભિલાષાને મારી નાખી, ગભદ્ર તે શિવભદ્રાના મૃત્યુના નિમિત્તને પામીને વિરાગી બની ગયે ! આથી જ ગંભદ્ર એવી વાત કરી છે કે, શિવભદ્રા જેમ મરી ગઈ તેમ હું જે નવી સ્ત્રીને પરણું તે પણ મરી જાય તે પરણવાનાં, વિષય સુખોને ભોગવવાના સ્વપને નિષ્ફળ જ નિવડે ને ! જેઓ વિધુર અને છે તેઓ જે આવા પ્રકારને વિચાર કરે તે તેમને ફરી પરણવાનું મન થાય ખરું છેલ્લે છેલ્લે ગોભદ્ર તે કહી દીધું કે, સ્ત્રી સંબંધી વિષયની જે તૃષ્ણા તે ઘણા કલેશના કારણરૂપ છે. એથી મારે સ્ત્રી સંબંધી વિષયની તૃષ્ણામાં