________________
ખંડ : ૧ લે
૧૮૩ ગભદ્ર પણ પિતાના જાલંધર નગરમના આગમન સંબંધીનો વૃત્તાન્ત તેણીને સામાન્ય પ્રકારે કહી સંભળાવ્યો. ભદ્રના વૃત્તાન્તને સાંભળી લઈને ચન્દ્રલેખાએ આનંદ વ્યક્ત કરતાં ગંભદ્રને કહ્યું કે આપ જે આ પ્રસ્તાવ આવી પહોંચ્યા એ તે આપે બહુજ સારૂ કર્યું. કારણ કે અત્યારે અમારા સઘળા ય મનોરથ પરિપૂર્ણ થઈ ગયા છે. તરતજ ગભદ્ર ચન્દ્રલેખાને પૂછયું કે એ વળી શી રીતિએ? તારા બધા. મનોરથ પરિપૂર્ણ થઈ ગયા છે. ચન્દ્રલેખા કહે છે કે તે રાત્રિએ આપે મને બ્રહ્મચર્યન ખંડનથી બચાવી લીધી. તેથી સાત ત્રિઓ પર્યન્ત સારી રીતિએ આરાધના કરવાથી ભગવતી સ્વયંપ્રભા નામની વિદ્યા અને સિદ્ધ થઈ તેમજ ઈશાનચન્દ્ર નામની પેલે દુષ્ટ વિદ્યાસિદ્ધ હતો તે સર્વ કામુકોના કારણરૂપ રક્ષાલયથી વિહિન બજે થકો ગંગાને જળમાં પહેલે મને મલ્યની જેમ વિવશ બને થશે પ્રાપ્ત થઈ ગયે. ચન્દ્રલેખા માને છે કે વિદ્યાસિદ્ધને પકડી શકાય એ પ્રતાપ સ્વયંપ્રભા વિદ્યા સિદ્ધ થઈ એનો છે. એ મુખ્યત્વે ગંભદ્રના સદાચરણને જ આભારી છે. તે રાત્રિએ. ગંભદ્ર જે ચન્દ્રલેખાના બ્રહ્મચર્યનું ખંડન કર્યું હતું તે ચન્દ્રલેખા તેને તેમ કરતાં અટકાવી શકવા જેગી સ્થિતિમાં નહિ હતી. કેમ કે વિદ્યાસિદ્ધની આજ્ઞા હતી અને વિદ્યા સિદ્ધની આજ્ઞાને અનુસર્યા વિના ચાલે તેમ ન હતું. પરંતુ ગોભદ્ર ચન્દ્રલેખાના બ્રહ્મચર્યને ખંડિત કર્યું નહિ. ચન્દ્રલેખાએ જ્યાં વિવશ બની ગયેલે વિદ્યાસિદ્ધ પ્રાપ્ત થયે.. એવી વાત કહી એટલે તરત જ ગંભદ્રે અજાણ્યા થઈને