________________
૧૬૫
ખંડ : ૧ લો નથી. ગંભદ્રે તેની પાસે આવેલી યુવતીને છેલ્લે છેલ્લે જે એમ કહ્યું કે ઉન્માર્ગે જતાં મારા જીવિતને જે હું ન ફધુ તે બીજા અને ચાર ચારિઓને હું કેમ અટકાવી શકું ? આ રમણી એ કોઈ સામાન્ય રમણી નથી એ જોગિણી છે અને ગોભકની ગુણ સમ્પન્નતાને જોઈને મુગ્ધ બની ગઈ છે. તેમ પિતાના ઉ ર ગોભ મેટો ઉપકાર કરી દીધું હોય? એવા પ્રકારની અસર હૈયા ઉપર થવા પામી છે. આથી જ ક્ષણભર મૌન ધારણ કર્યા બાદ આ જેગિવ ભદ્રને કહે છે. મડાશય તમે મારા સગાભાઇથી જુદા નથી. એમ માનીને હું તમને કહું તે સાંભળો. જાલંધર નામનું શ્રેષ્ઠ નગર છે. એ નગરમાં એગિણીઓ વસે છે. તેમાં હું ચંદ્રલેખા નામની ગિ છું અને વિદ્યાસિદ્ધ સમીપ હાલમાં જે રમી છે તે મારી મોટી બેન ચંદ્રકાન્તા છે. ચંદ્રલેખા જોગિણી પિતાની વાત આગળ ચલાવે તે પહેલાં જ વચ્ચે ભદ્ર બોલી ઊઠે છે કે બેન આ વિદ્યાસિદ્ધ કોણ છે ? અને એમનું નામ શું છે ? તેમને આટલા બધા પ્રભાવ શાથી છે ? અને તારી મોટી બેન કેમ એના કહ્યા મુજબ આમ કર્યા કરે છે. એ તું મને કહે, કારણ છે અને જાણવાના કુતુહલથી મારું હૃદય જ આકુલ બની ગયું છે. હવે ચંદ્રલેખા ભદ્રને કહે છે કે આ સિદ્ધપુરનું નામ ઈશાનચંદ્ર છે. કામરૂપા નામની જે ગિળી તેનાથી પરિવષ્ઠિત જે નરસિંહ નામનો એક પુરૂષ તેને આ પુત્ર છે આ ઇશાનચંદે પહેલા તે અનેક પ્રકારની વિધાઓને સાધી. અનેક પ્રકારની વિદ્યાઓને સાધવા છતાં પણ આને સંતોષ નહિ. પોતાના સઘળાંય ઇચ્છિતા સિદ્ધ થયા વિના