________________
૧૬૬
સબોધ યાને ધર્મનું સ્વરૂપ રહે નહિ અને એમાં ક્યાંય કશી પણ ખેલના થવા પામે નહિ એવી સિદ્ધિને મેળવવાને આપણે પ્રયત્ન આદર્યો, અને એ માટે એણે ભગવતી કાત્યાયની દેવીની પાસે એક લાખ ને આઠ બિલ્લેથી હોમ કર્યો જ્યારે આટલું કરવા માત્રથી પણ ભગવતી કાત્યાયની દેવી પરિતુષ્ટ થઈ નહિ ત્યારે આ ઈશાનચંદ્ર છરી કાઢીને પિતાના ગળાને કાપી નાખવા માંડ્યું. તેટલામાં તે દેવી કાત્યાયની ક્યાંકથી પણ એકદમ ત્યાં આવી પહોંચી. કાત્યાયની દેવીએ આવીને આ ઈશાનચંદ્રને કહ્યું કે અરે પુત્ર ! આ કેમ આદર્યું છે અને આમ બેલતે એ દેવીએ ઈશાનના હાથમાંથી છરી લઈ લીધી. દેવીએ કહ્યું કે પુત્ર ! હું તારા આ સાહસથી જ તુષ્ટ થઈ ગઈ છું. તું વર માગી લે ! ત્યારે આ ઈશાનચંદે દેવીને કહ્યું કે સ્વામિની ! તું જે ખરેખર જ તુષ્ટ થઈ હો તે તું મને પુત્ર બુદ્ધિએ જોયા કરજે ! ઈશાન આ પ્રમાણે કહેતાંની સાથે જ દેવી કાત્યાયનીએ સર્વ અભિહિતાને સિદ્ધ કરી આપનારૂં જે રક્ષાવલય તે ઈશાનચંદ્રને આપ્યું. એ રક્ષાવલયને આપીને અને એમ ઈશાનચંદ્રના વચનને સ્વીકારીને દેવી કાત્યાયની અદશ્ય થઈ ગઈ. ઈશાનચંદ્રને આ પુરૂષાર્થ તે ભેગ પ્રધાન છે. સાચા પુરૂષને ઘાતક, એ આ પુરુષાર્થ છે. મહા અનર્થનો ઉત્પાદક અવે આ પુરૂષાર્થ છે. એટલે વખાણવા જેવો આ પુરૂષાર્થ નથી. આવાં પણ કેટલાક દેવ દેવીઓ હોય છે કે જે એમની ઉપાસના કરનારના સાહસને જોઈને ઉપાસના કરનારના ઉપર એ તુષ્ટ થઈ જાય છે. આવા દેવીદેવીઓ અનાચારમાં સહાયક બનીને બીજાઓનું બગાડવા