________________
૧૬૪
સોધ યાને ધર્માનું સ્વરૂપ
ચાલતે રાત્રિના સમય થઇ ગયા. રાત્રિના પ્રહર વ્યતિત થયે। ત્યારે એક પ્રદેશમાં પહોંચીને તેઓએ સ્થિરતા કરી. પછી તરત જ એ વિદ્યાસિદ્ધ પુરૂષ પદ્માસન લગાવીને બેસી ગયા અને ધ્યાન લગાવી દીધું. એટલામાં આકાશમાંથી શ્રેષ્ઠ કોટિનું એક વિમાન ત્યાં ઊતરી આવ્યું. એમાંથી એ સ્ત્રીએ નીકળીને વિદ્યાસિદ્ધ પુરૂષ પાસે આવી. આમાં એક: મોટી અને એક નાની છે. બન્નેય વનિતાએ વિદ્યાસિદ્ધ પુરુષની પાસે આવીને પેાતાના હાથ જોડીને ઉભી રહી. પછી મેાટીએ વિનતિ કરતાં કહ્યું કે હે મહાશય ! હવે આપ મંત્રસ્મરણ બંધ કરે। અને આ વિમાનને આપ અલંકૃત કરો. વિલાસિનીની આવી વિનંતિને સાંભળીને વિદ્યાસિદ્ધ ઊભા થયા. વિમાનમાં પેટા અને શય્યા પર જઈને બેઠો અને ગે।ભદ્રને વિમાનમાં ખેલાવ્યો. ગાભદ્ર પણ એજ વિમાનમાં થોડે દૂર જઇ ને વિદ્યાસિદ્ધ પુરૂષના માહાત્મ્યથી વિસ્મિત બન્યા થકો સૂઇ ગયા અને ઊંધી ગયા. પછી નાની યુવતીને વિદ્યાસિદ્ધ કહ્યું કે ભદ્રે ગાભદ્ર નામના આ બ્રાહ્મણની પાસે ભાર્યા ભાવને દેખાડીને તુ આત્માને પવિત્ર કર. એ યુવતીએ જવાબ દીધે કે હું એમ કરૂ છું અને એમ કહીને એ યુવતીએ ગાભદ્ર પાસે જવા ચાલવા માંડયુ.. એટલે માટી વિલાસિનીની સાથે વિદ્યાસિદ્ધ ભાગ ભગવવાની શરૂઆત કરી દીધી. જે યુવતી ગાભદ્રની પાસે આવી છે તેણે ગાભદ્રને જગાડયા અને પેાતાના મઢે જ પોતે શું કામ આવી છે તે કહ્યું. તે સાંભ ળીને ગાભદ્ર યુવતીને કહે છેકે મૃગાક્ષી ! તુ' મારી ભિગની થાય છે માટે તારે વિદ્યાસિષ્ઠે કીધું તે કરવાની કશી જરૂર