________________
૧૬૮
સદખાધ યાને ધર્માનું સ્વરૂપ
તે કાંઈ તે પ્રકારે આ જોગણીઓ કરે છે ખરી; પત્તુ એમના હૈયામાં તે વિદ્યાસિદ્ધ પુરૂષ પ્રત્યે ભારોભાર રોષ છે. કારણ કે આ જોગિણીએના હૈયામાં શીલનો પ્રેમ છે. વિદ્યાસિદ્ધ પુરૂષ જ્યાં ત્યાં ભમરા અની ભટકે અને કુલીન કાન્તાઓના શીલને લૂટે એ આ લોકોને રૂચતુ નથી. એટલુ જ નહુિ પણ પેાતાને વિદ્યાસિદ્ધની આજ્ઞાને આધીન રહીને વિષય સેવન કરવું પડે છે. એ ય આ લોકોને રૂચતું નથી. આ રીતિએ સમસ્ત પૃથ્વી તળ ઉપર મન ચાહે ત્યાં ફર્યા કરતા, આ ઈશાનચંદ્ર અન્યથા કોઈ એક સમયે જાલ ધર નગરમાં આવી પહોંચ્યા, કે જે જાલંધર નગર રમાએથી રમણીય છે. જાલ ધર નગરમાં આવી પહેાંચેલા આ ઇશાનચંદ્રે ચંદ્રકાન્તા નામની મારી મેોટી બેનને જોઈ. મારી બેનને જોતાંની સાથે મારી બેનના શ્રેષ્ઠ રૂપને તથા તેણીના યોવન શરીરને જોઈ ને આ ઇશાનચંદ્ર રજિત થઈ ગયા ત્યારથી આર’ભીને મારી બેનની સાથે બળાત્કારથી પ્રસંગ કરવા લાગ્યો છે. ચંદ્રકાન્તા પણ પેાતાને પેાતાના શીલથી ભ્રષ્ટ કરનાર ઈશાનચંદ્રની આજ્ઞાને લેાપવાની તાકાત ન: હતી. આ વિદ્ય સિદ્ધ પુરૂષ બળાત્કારથી મારી મેાટી બેન ચંદ્રકાન્તાની સાથે વિષય પ્રસંગ કરે છે. આ ઈશાનચંદ્ર કેટલાક દિવસો સુધી તેા જાલધર નગરમાં રહ્યો અને જાલંધર નગરમાં જ્યાં સુધી આ રહ્યો ત્યાં સુધી આણે સ્વદપણે વિવિધ ચિ ક્રીડાએ કર્યાં કરી. પણ તે પછીથી અસ્થિર મનનેા પ્રસાર જેના છે એવા આ ઈશાનચંદ્ર અજાણપણેજ જાલ ંધર નગરથી
;