________________
ખંડ : ૧ લા
-: દૃષ્ટાંત ઃ
:
૧૪૫
કુમારપાળ રાજા થયાં તે વખતે પર પરાથી ચાલી આવતી ખોટી માન્યતાને દિવસ આવી ગયા. કટકેશ્વરી નામની દેવી હતી. તે દેવને નવરાત્રિના દિવસમાં સાતમે (૭૦૦) આઠમે(૮૦૦) નામે (૯૦૦) પાડાઓના ભોગ દેવાતા હતા. આ પ્રકારે દેવીપૂજન કરવાનું મડ઼ારાજ સિદ્ધરાજની ગાદીમાં પર પરાથી ચાલ્યું આવતું હતું. કુમારપાળ હેમચંદ્રસૂરિના સુયેગને પામ્યાં ત્યારથી તે જિન ધર્માંના આરાધક બન્યા અને રાજ્યમાં અહિંસાનું યથાશકય પ્રયન કરાવવા માંડયું. આમ કરતાં નવરાત્રિના દિવસે આવી ગયા અને પૂજારીઓએ ‘ કુમારપાળ પાસે પાડાવધ કરી. પૂજારીઓએ સાથે સાથે ધમકી પણ આ કામ નિર્ડ કરે તેા કુળદેવતા કરી નાખશે. કુમારપાળને ખાટી હિંસા પર પરા ચલાવવી બિલકુલ ગમતી ન હતી, આથી તેણે એક સુંદર જવાબ આપ્યા. હે પૂજારીએ ! દેવતાઓ માંસ ખાતા નથી પણુ દુષ્ટ દેવતાએ નિર્દોષ જીવાનો સહાર થતા જોઇ કૌતકથી આનંદ અનુભવે છે. છતાં તમારી વાતને હું માન્ય કરૂ છું. પણ એ શરતે કે હુ... જે રીતે કહું તે રીતે તમે કરો. જાવ. તમે પાડા લઇ જાએ. અને તેને દેવીના વિશાલ મદિરમાં પૂરી દો. મંદિરના દ્વાર બંધ કરી દો. પછી દેવીને ભાગ લેવા હોય તે લે. પણ આપણે આપવા નથી. આ પ્રમાણે કુમારપાળના કહેવાથી પુજારીઓને નિહુ ગમવા
કરવાની માંગણી આપી કે જો તમે તમને બરબાદ
સ. ૧૦