________________
ખંડ : ૧ લે
૧૫૧
ધર્મીમય અને પવિત્ર હોય તે! જ. એ સમયે ગુરૂ અને ધર્મ યાદ આવે.
મહામ’શ્રી ઉદ્યાને અંત સમયે ગુરૂદનની જીજ્ઞાસા જાગી. જેણે સમગ્ર જીવનમાં દેવ-ગુરૂ અને ધર્મની ઉપાસના કરી છે તેને કેમ વિસરી શકે ? મહાન યોદ્ધા ઉદ્યાયન મંત્રી યુદ્ધની સમરાંગણ ભૂમિનાં ગયેલા. તેમણે વિજય મેળવ્યેા. પણ દંડુ શસ્ત્રન! ઘધી જર્જરિત થઇ ગયુ. તે સમયે પાસે હાજર રહેલા સૈનિકોએ પૂછ્યું કે હું મ`ત્રીશ્વર ! આપને જીવ કેમ મુઝાય છે ? આપ તો ધર્મને પામેલા છે. ત્યારે મંત્રીએ કીધુ કે મને એક જ ઈચ્છા છે કે, સાધુ મહાત્માની હાજરીમાં મારી દેહ છોડું. રણુસ’ગ્રામની ભૂમિમાં સાધુને લાવવાં કથાંથી ? પણ રણમેદાનમાં એક તરગાળા હતા તેણે સાધુ વેશ પહેરવાની હા પાડી. તેને સાધુવેશ પહેરાવીને જૈન ધર્મની ઘેાડીક વિસ્તૃત સમજાવીને મહામંત્રી ઉદ્યાયન પાસે લાવવામાં આવ્યાં.
મત્રી તે! સાધુને જાતાં જ પથારીમાંથી અડધા ઉઠી ગયાં. તેમને થયું કે હું હજી પુણ્યવાન છું કે મારા અત સમયે પણ આવા ત્યાગી મહાત્માના દર્શન થયાં.
અહો પ્રભુ હ. ધન્ય બન્યા. એમ કહીને સતને નમસ્કાર કરતાં નમા અરિહંતાણ ખેલતાં દેવલોક સિધાવી
ગયા.
તે પછી રાજ્ય તરફથી તરગાળાને સારૂં ઇનામ